રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર અને વટાણા ઝીણા સમારેલા પાણીમાં બાફી લો. એક વાટકી બાસમતી ચોખા એક કલાક પલાળી રાખો. એક કલાક બાદ તેમાં મીઠું નાખી ઉકળવા મૂકી દો. ભાત થઈ જાય એટલે ઉતારી અને ઠંડો પાડવા મૂકી દો. અમેરિકન મકાઈ બાફી તેના દાણા કાઢી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી સીંગદાણા અને કાજુ તળી ને રાખી દો. તે કડાઈમા ૨ ચમચા તેલ મૂકી તમાલપત્ર નાંખી પહેલા ફણસી અને કેપ્સીકમ ચડાવી દો ત્યારબાદ વટાણા ગાજર અમેરિકન મકાઈ નાખી થોડી સાંતળી લો. ત્યારબાદ મીઠું,આદુ મરચાની પેસ્ટ, હળદર પાઉડર, નાખી અને ભાત મિક્સ કરી લો. કાજુ અને માંડવી ના દાણા મિક્સ કરો. મિક્સ વેજીટેબલ પુલાવ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ મસાલા પુલાવ
#માઇલંચ #માઈલંચ #ભાત #stayhome #eathealthy #goldenapron3 #week20 #pulao#😷 #😋 Kashmira Bhuva -
વેજીટેબલ પુલાવ
આજે રસોઈ કરવા નો ટાઇમ ઓછો હતો .એટલે એટલે ઘરમાં જે.જે વેજીટેબલ હતા તે નાખી અને કુકરમાં વેજીટેબલ પુલાવ બનાવ્યો.#સુપર સેફ ચેલેન્જ 4.# રાઈસ તથા દાલ.# વીક-એન્ડ ચેલેન્જ.#. રેસીપી નંબર 47#svI love cooking. Jyoti Shah -
વેજ. પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3 #week20 #pulao( Veg.pulao recipe in gujrati ) Vidhya Halvawala -
-
-
-
-
-
-
-
-
-
પુલાવ અને કઢી
#એનિવર્સરી #મેઈન કોર્સ# week 2#તીખીશિયાળામાં કંઈક ઝડપથી અને ગરમ ગરમ થઈ જાય તેવી રેસીપી કરવી હોય તો આ પુલાવ અને કઢી ખુબ સરસ લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરીને મને જણાવજો Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
કોર્ન ટોમેટો પુલાવ (Corn Tomato Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #sweet corn #pulao Hetal Kotecha -
-
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12737732
ટિપ્પણીઓ