વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ થી ૬ વ્યક્તિ
  1. ૨ વાડકીબાસમતી ચોખા
  2. ૧ નંગબટાકુ
  3. ૧૦૦ ગ્રામ ગાજર
  4. ૧૦૦ ગ્રામ વટાણા
  5. થોડી ફણસી
  6. ૧ નંગટામેટુ
  7. ૧ નંગબીટ
  8. ૨ નંગડુંગળી
  9. મોટું કેપ્સીકમ
  10. ૧૫ કળી લસણ
  11. લીંબુ
  12. ૧ ચમચો ઘી
  13. ૧ ચમચો તેલ
  14. ૧ ટી સ્પૂન મરચું
  15. ૧૦ નંગ કાજુ
  16. જીની સમારેલી કોથમીર
  17. નાનો ટુકડો તજ
  18. ૫ - ૭ લવીંગ
  19. ૨ - ૩ પાંદડા તમાલ પત્ર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ચોખા ને ધોઈ પાણી નાખી ને ચઢવા દો. તેમા મીઠું અને 1 ટી સ્પૂન તેલ. ચઢી જાય ત્યારે તેમાં લીંબૂ નીચવો અને પાણી ઓસારી ૧ કલાક ભાત છુટા કરી રેવાદો.

  2. 2

    બટાકા ની ઊભી ચીરી કરી તળો. ફણસી બાફો.

  3. 3

    બધા જ શાકભાજી ઊભા સમારો. લસણ, આદું મરચાં ને વાટો.

  4. 4

    તજ લવિંગ વાટો.

  5. 5

    ઘી, તેલ સાથે ગરમ કરો. તેમાં તજ લવિંગ નો ભુક્કો, તમાલપત્ર નાખો. ડુંગળી સાતળો ત્યાર બાદ તેમાં બીટ, ગાજર અને કેપ્સીકમ નાખો.

  6. 6

    ચઢી જાય એટલે ફણસી અને વટાણા નાખો. ત્યાર બાદ તેમાં ભાત નાખી મિક્સ કરો.

  7. 7

    ઉપર ધાણા અને કાજૂ નાંખી સજાવો.

  8. 8

    આ પુલાવ કઢી અથવા કરી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes