ત્રિરંગી પુલાવ (Trirangi Pulao Recipe In Gujarati)

ત્રિરંગી પુલાવ (Trirangi Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને ૨૦-૨૫ મિનિટ માટે પાણી માં પલાળી રાખવા. ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી જીરું નાખી તમાલપત્ર લવિંગ તજ મીઠું નાખીને પાણી નાખી ઉકાળવું. પાણી ઉકળે એટલે ચોખા નાખી ઢાંકણ ઢાંકી દેવું.
- 2
ત્યારબાદ પાલક ને બરાબર ધોઈ પાણી માં ઉકાળી ઠંડું પડે એટલે ક્રશ કરી લીલું મરચું નાખી પેસ્ટ બનાવવી.
- 3
ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી આદું લસણ ની પેસ્ટ નાખી પાલક ની પેસ્ટ નાખી મીઠું નાખી રાઈસ ઉમેરી બરાબર હલાવી લેવું.
- 4
૨ નંગ ટામેટા લઈ બાફી ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.
- 5
ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી આદું લસણ ની પેસ્ટ નાખી કાંદા સાંતળવા ત્યારબાદ કાંદા કેપ્સિકમ નાખી સાંતળવું.
- 6
ત્યારબાદ લાલ મરચું પાઉંભાજી મસાલો મીઠું નાખી બરાબર હલાવવું. ત્યારબાદ ટામેટા પ્યુરી અને ટોમેટો કેચઅપ નાખી મિક્સ કરવું અને રાઈસ નાખવો.
- 7
ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી છીણેલું પનીર અને મીઠું નાખી રાઈસ નાખી બરાબર હલાવવું.
- 8
ત્યારબાદ હવે એક વાસણમાં પહેલા ગ્રીન રાઈસ નું લેયર કરવું ત્યારબાદ સફેદ રાઈસ નું અને છેલ્લે લાલ રાઈસ નું લેયર કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA 4#Week 19Pulaoવેજીટેબલ પુલાવ કૂકર માં Shital Shah -
-
-
-
વેજ. પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3 #week20 #pulao( Veg.pulao recipe in gujrati ) Vidhya Halvawala -
-
-
-
-
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#MBR8#Week8Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#Spinach#Pulaoપાલક પુલાવ બનાવતી વખતે પાલકની પ્યુરીમાં જ આદુ અને મરચાં ક્રશ કરી લેવા. આ પુલાવ બનાવતી વખતે તેને હલાવતી વખતે ધ્યાન રાખવું પડે છે નહિતર ચોખાના નાના નાના દાણા બની જાય છે. Neeru Thakkar -
-
વેજીટેબલ મસાલા પુલાવ
#માઇલંચ #માઈલંચ #ભાત #stayhome #eathealthy #goldenapron3 #week20 #pulao#😷 #😋 Kashmira Bhuva -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)