"ગુપચુપ વડા"(gup chup vada recipe in Gujarati))

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#goldanapron3#week25millet
satvik
#માઈઈબુકપોસ્ટ૨૮

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનીટ
2વ્યક્તિ
  1. 0llવાટકી બાજરીનો લોટ
  2. 1 ચમચીરવો
  3. 0ll ચમચી ચણાનો લોટ
  4. ચપટીહળદર
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1ll વાટકી પૌઆ
  7. 4લીલા મરચા જીણા સમારેલા
  8. 0llચમચી શેકેલુ જીરૂ
  9. ચપટીહળદર
  10. 1 ચમચીખાંડ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. પૌઆના મિશ્રણમાં લીબુ નાખવુ હોય તો નાખી શકાય તો ખાડનુ પ્રમાણ 2 ચમચી અને 0ll લીંબુ નાખવું. મેં અહીં એવોઈડ કરેલ છે
  13. 5 ચમચીછાશ
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પૌઆ ચાળી,ચાળણીમાં ધોઈને મૂકી દો.જેથી નીતરી જાય.બાજરીના લોટમાં રવો,બેશન,મીઠું હળદર મિક્સ કરી છાશથી ખીરૂ બનાવી લો (વડા ડીપ કરવા માટે)અને નીતરેલ પૌઆમાં મીઠું, હળદર,લીલાં મરચાં ખાંડ,શેકલુ જીરૂ નાખી મિક્સ કરી લો.(હળદર એવોઈડ કરી શકાય.)

  2. 2

    પૌઆના મિશ્રણમાંથી નાના લંબ ગોળ રોલ બનાવી લો.એ દરમ્યાન કડાઈમાં તેલ ગરમ મૂકો.પછી બનાવેલ રોલને બાજરીના ખીરામાં ડીપ કરી ગરમ તેલમાં તળવા મૂકો ગેસ મીડીયમ રાખવોક્રીસ્પી થાય એટલે કાઢી લો.

  3. 3

    એ રીતે બધા જ રોલ તળી લો અને સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ ચટણી,ટોમટો સોસકે ચા કોફી સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ (6)

Similar Recipes