મીની કરારી રોટી(mini karari roti recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ માટે
  1. ૧/૨બાઉલ ઘઉંનો લોટ
  2. ૨ ચમચીમોલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ઉપર ચોપડવા માટે:
  5. 4 ચમચીઘી
  6. 2 ચમચીમરચાની ભૂકી
  7. 1 ચમચીજીરૂ પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ગાર્નિશ માટે:
  10. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં તેલનું મોણ અને મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધી અને દસ મિનિટ ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે ગેસ ઉપર લોખંડની કડાઈ ને ઊંધી મૂકી તેના પર તેલ લગાવો. હવે પાતળી રોટલી વણીને ઉંધી કરેલી કડાઈ ઉપર ધીમા તાપે શેકો.

  3. 3

    હવે એક મિનિટ પછી રોટલી ને પલટાવીને કોટનના કપડા થી બંને બાજુ ધીમે ધીમે શેકી લો ગેસની આંચ ધીમી રાખવાની. હવે તેને ધીરે રહીને પ્લેટમાં કાઢી લો.

  4. 4

    હવે ઓગાળેલા ઘીમાં સ્વાદ અનુસાર મીઠું મરચું અને જીરું પાઉડર નાખી મિક્સ કરી લો. હવે તેને કરારી રોટી ઉપર લગાવો અને લીલા ધાણા નાંખી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ (11)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
આજે તમે શેર કરી રેસિપી તે આજે મે બનાવી..આભાર તમારો ...

Similar Recipes