કરારી વેજ & ચીઝ રોટી (karari veg & cheese roti)

Naiya A
Naiya A @cook_23229118

મને હવમોર ની કરારી રોટી બહુજ ભાવે છે.. એની સાથે ગ્રીન ચટણી..
#રોટલી
#પરાઠા
#માઇઇબુક

કરારી વેજ & ચીઝ રોટી (karari veg & cheese roti)

1 કમેન્ટ કરેલ છે

મને હવમોર ની કરારી રોટી બહુજ ભાવે છે.. એની સાથે ગ્રીન ચટણી..
#રોટલી
#પરાઠા
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2વ્યક્તિ
  1. 1 વાટકીઘઉં નો લોટ (મેંદો પણ લઇ શકો છો
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીમીઠું
  4. 1/2 વાટકીકાકડી (ઝીણી સમારેલી)
  5. 1/2 વાટકીટામેટા (જીણા સમારેલા)
  6. 1/2 વાટકીડુંગળી (ઝીણી સમારેલી)
  7. અડધું ચીઝ
  8. કોથમીર (ગાર્નિશ માટે)
  9. ગ્રીન ચટણી (સાથે ખાવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલ નાખીને, રોટલી નો લોટ બાંધી લો

  2. 2

    એક તાંસળી ને ઉંધી ગેસ પર મુકો ધીમા તાપે અને રોટી ને સેકાવા મુકો એની ઉપર. કપડાથી દબાવતા જાવ જેથી બબલ્સ ના આવે

  3. 3

    બટર લગાવીને, ચાટ મસાલો સુધારેલા વેગેટેબલ્સ અને ચીઝ નું લેયર કરો.

  4. 4

    કોથમીર થી ગાર્નિશ કરોઆને ગ્રીન ચટણી સાથે એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naiya A
Naiya A @cook_23229118
પર

Similar Recipes