મીની ભાખરી (Mini Bhakhri Recipe In Gujarati)

Ashwini Parmar
Ashwini Parmar @Ashwini_09
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ભાખરી નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 2 ચમચીતેલ
  4. ચોપડવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાખરી ના લોટ માં મીઠું અને તેલનું મોણ ઉમેરી બરાબર મિક્સ કરવું

  2. 2

    જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો લોટ થોડો કઠણ બાંધવો

  3. 3

    તેમાંથી ભાખરી વણી તવી પર ધીમા તાપે કડક શેકવી

  4. 4

    ઘી ચોપડી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashwini Parmar
Ashwini Parmar @Ashwini_09
પર

ટિપ્પણીઓ

Similar Recipes