શેર કરો

ઘટકો

  1. 1 ચમચીઘી
  2. 1/4 ચમચી નાની મીઠું
  3. સેજ હરદળ
  4. 4,5 ટુકડાબરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઍક ચમચી ઘી લેવાનું અને સેજ મીઠુ અને સેજ હરદળ લેવાની

  2. 2

    બરફ નાં ટુકડા લેવાના

  3. 3

    બધી વસ્તુ મિક્સ કરી ખુબજ ફેટવા નું 5,10 મિનીટ ફેટવૂ એટ્લે બહાર જેવૂજ બટર તૈયાર થસે

  4. 4

    તો આપણું બટર તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes