રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લય તેમાં ચોકો પાઉડર અને કોફી નાખી સરખું મિક્સ કરી ગેસ પર રાખો. ત્યારબાદ તેમાં ખાંડ નાખી પાછું 1 2 મિં. મિક્સ કરો.
- 2
ત્યારબાદ એક વાટકી માં કોરનફ્લોર પાઉડર લય તેમાં પાણી નાખી તેને સરખું મિક્સ કરો. અને પછી મિલ્ક માં નાખી દો.
- 3
ત્યારબાદ મિલ્ક માં ડાર્ક ચોકલેટ નાખી ચોકલેટ ઓગળે ત્યાં સુધી હલાવો. અને ચોકલેટ ઓગળી જાય એટલે મિલ્કસેક તૈયાર. તેને 10 મિનિટ ફ્રિજ માં ઠંડુ કરવા રાખવું. ઠંડુ થય જાય એટલે ડેકોરેશન ની મનપસંદ વસ્તુ થી દેકોરટ કરી સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોલ્ડ કોકો વિથ આઇસ્ક્રીમ (Cold Coco With Icecream Recipe In Gujarati)
#CookpadTruns6 Arpita Kushal Thakkar -
-
-
-
ચોકલેટ આલ્મંડ મિલ્ક શેક (chocolate almond milk shake recipe in Gujarati)
#goldenapron3 #week20Karuna Bavishi
-
કોલ્ડ કોકો (Cold Cocoa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસીપી#વીકમીલ૨આજે હું લાવી છું એકદમ બહાર મળે એવો કોલ્ડ કોકો. જે નાના મોટા સૌ નું પ્રિય છે. Kunti Naik -
મેરીગોલ્ડ લેયર કેક (Mariegold layer cake recipe in Gujarati)
#goldenapron3 #week20 #chocolate Ekta Pinkesh Patel -
-
-
-
-
-
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
ગુજરાત સાઈડ વધારે મહત્વનું આ પીણું છે જે મારી બેનનું ફેવરીટ છે Jigna buch -
-
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Amazing August#AA1 હોટ ચોકલેટચોકલેટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય વરસાદ ની સિઝનમાં Tea time એ હોટ ચોકલેટ પીવાની મજા પડી જાય. Sonal Modha -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
કાલે zoom Live Mirvan વિનાયક સાથે 5'th birthday celebrate હોટ ચોકલેટ બનાવી હતી ખૂબ જ ટેસ્ટી બની હતી. 🎂🥳🥳🎉🎉 Falguni Shah -
સ્ટ્રોબેરી ટ્રફલ કેક (Strawberry tuffle cake recipe in Gujarati)
બહુ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. મારા કીડ્સ ને કેક બહુ જ ભાવે છે. Avani Suba -
-
ચોકલેટ ચિપ્સ મિલ્ક શેક(Chocolate chips milk shake recipe in gujarati)
#GA4.#Week10#chocolate.#post.3Recipe no 113. Jyoti Shah -
-
ચોકલેટ સ્નો વ્હાઇટ મિલ્ક શેક
#ઇબુકઆ એક યમી મિલ્ક શેક છે.બાળકોને તો આ મિલ્ક શેક પીને માજા જ પડી જશે. આ ખૂબજ સરળ ને ફટાફટ બની જાય તેવો મિલ્ક શેક છે. કેલરી થી ભરપૂર છે.આને તમે પાર્ટી માં ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકો છો.અને આ દેખાવ માં ખુબજ અકર્ષક છેકે એને જોઇનેજ તમને અને પીવાનું મન થઇ જશે. Sneha Shah -
બ્લેક કરંટ કેક (Black Current Cake Recipe In Gujarati)
#spacial valentine day#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12813086
ટિપ્પણીઓ (6)