ડુંગળીનાં ભજીયા (Kanda bhajiya recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#સ્નેક્સ
વરસાદ આવ્યો હોય અને ગરમાગરમ ભજીયા કોને ના ભાવે? આજે અમારે ત્યાં પણ વરસાદ આવ્યો મને પણ ભજીયા ખાવાનું મન થઈ ગયું તો બનાવી નાખ્યા..😄😋

ડુંગળીનાં ભજીયા (Kanda bhajiya recipe in Gujarati)

#સ્નેક્સ
વરસાદ આવ્યો હોય અને ગરમાગરમ ભજીયા કોને ના ભાવે? આજે અમારે ત્યાં પણ વરસાદ આવ્યો મને પણ ભજીયા ખાવાનું મન થઈ ગયું તો બનાવી નાખ્યા..😄😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૨ મિનિટ
૨ વ્યક્તિ
  1. મીડિયમ સાઇઝની ડુંગળી
  2. 1 વાટકીચણાનો લોટ
  3. 2 ચમચીચોખાનો લોટ
  4. 1 ચમચીમરચું
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2ચમચીહળદર
  7. ચપટીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૨ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટમાં ચોખાનો લોટ મરચું મીઠું હળદર એડ કરી બેટર તૈયાર કરો. ડુંગળીની લાંબી લાંબી સ્લાઈ કટ કરો.

  2. 2

    હવે બેટર માં ડુંગળી અને ચપટી સોડા નાંખી અને ગરમાગરમ ભજિયાં ઉતારો.(બે ચમચી ચોખાનો લોટ નાખવાથી ભજીયા થોડા ક્રિસ્પી બને છે.)

  3. 3

    તૈયાર છે ગરમા ગરમ ડુંગળીના ભજીયા ચા સાથે અથવા સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes