કુરકૂરા કાંદા ભજીયા(Kurkura kanda bhajiya recipe in Gujarati)

#MW3
આ ભજીયા ખાસ તો મુંબઈ ના ફ્રેમશ છે. પણ મારી રીત મુજબ બનાવાસો તો તમારા કાંદા ભજીયા પણ મુંબઈ ના જેવાજ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો જરૂર બનાવાજો.
કુરકૂરા કાંદા ભજીયા(Kurkura kanda bhajiya recipe in Gujarati)
#MW3
આ ભજીયા ખાસ તો મુંબઈ ના ફ્રેમશ છે. પણ મારી રીત મુજબ બનાવાસો તો તમારા કાંદા ભજીયા પણ મુંબઈ ના જેવાજ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો જરૂર બનાવાજો.
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદાની ધોઈ ને ઝીણી સ્લાઈસ કરી લ્યો એમાં મીઠું નાખી બરાબર હાથ થી મિક્સ કરી 10 મિનિટ ઢાંકી દો. હવે એમાં મરચા,આદુ, ધાણા ઉમેરી મિક્સ કરો.
- 2
હવે એમાં બાકીના મસાલા ઉમેરી મિક્સ કરી લો પછી એમાં ચણા અને ચોખાનો લોટ ઉમેરી હાથ થી મિક્સ કરી સરસ મિશ્રણ બનાવી લ્યો. એક કઢાઈ લઈ તેલ ગરમ કરો.
- 3
તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાના નાના તમને ગમે એવા ભજીયા મૂકી દો ગેસ ની ફ્રેમ ફાસ્ટ કરી ફેરવતા જઈ ક્રિસ્પી લાલ થાય એવા ભજીયા ઊતારી સર્વ કરો. આ ભજીયા ઠંડા થાય પછી પણ ક્રિસ્પી જ રહેશે. કાંદા અને મરચા સાથે ખાવાની ખૂબ મજા આવે.
- 4
Similar Recipes
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#ATW1#TheChefStory કાંદા ભજીયા એ આમ તો બધે જ મળતા હોય છે પરંતુ મુંબઈ નું આ સ્ટ્રીટ ફૂડ છે અને તમે મુંબઈ જાવ અને આ કાંદા ભજીયા ના ખાધા તો તમે કઈ જ નથી ખાધું એવું લાગે કાંદા ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય છે કાંદા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી હોય છે વરસાદ માં તો ખાસ બનાવાય છે સાંજ ની ભૂખ માં આદુ ફુદીના વાળી ચા અને કાંદા ભજીયા મળી જાય તો મઝા પડી જાય hetal shah -
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
કાંદા ભજીયા(Kanda bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ30ચોમાસા માં ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો બધા ને ખૂબ મજા આવે. કાંદા ભજીયા ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય અને મજા પણ આવે. આ ભજીયા કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકાય. Shraddha Patel -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
કાંદા ના ભજીયા (kanda bhajiya gujrati recipe in Gujarati)
#goldenapron3#week16#onionએમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે અને બીજા ફરસાણ બહાર મળતાં બંધ થાઈ ગયાં છે. ત્યારે ફરસાણ જોઈએજ કાંદા to બધા ના ઘર મા મળી જ જાય એટલે મેં બનાવ્યાં કાંદા ના ભજીયા. દરેક ગુજરાતી ની પસંદ.. Daxita Shah -
-
કાંદા ભજીયા(Kanda Bhajiya Recipe In Gujarati)
#પોસ્ટ 20વરસાદી વાતાવરણ માં અને ફટાફટ થોડી જ સામગ્રી માં અને tasety બને એવા કાંદા ભજીયા Dipika Malani -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#CDYકાંદા ભજીયા my daughter DIya 's favourite Jigna Patel -
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
મિક્ષ ભજીયા (Mix bhajiya Recipe in Gujarati
#MW3 #Post1 3-4 દિવસથી વરસાદ નુ વાતાવરણ ને અલગ અલગ ભજીયા ખાવાની મઝા માણી કેપ્સિકમ ભાત અને લીલા કાંદા વડે ક્રિસ્પી ભજીયા બનાવ્યા, સરસ લાગ્યા અને ઝડપથી બની પણ ગયા, ભાત વધેલો હોય તો પણ આ ભજીયા બનાવી શકાય, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
કેરી કાંદા ના ભજીયા
#કૈરી કેરી કાંદા ના ભજીયા કાંદા ના ભજીયા ઘણીવાર ખાધા જ હશે ,કેરી (તોતાપૂરી) (દેશી) કેરી કાચી પાકી હોય જ્યારે એ પૂરેપૂરી પાકી પણ ન હોય અને એકદમ કાચી પણ ન હોય એ કેરી વડે આ ભજીયા બને, આ ભજીયા ખાવાની ખરેખર મઝા આવી ગઈ Nidhi Desai -
દાળ ના અને બટાકા ના ભજીયા (Dal Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCookTheme -My Favourite Recipeમારા ઘરમાં any time ભજીયા ટાઈમ હોય..લંચ,ડિનર કે બ્રેકફાસ્ટ ,,, ગમે તે સમયે ભજીયા ખવાય છેના વરસાદ નું કારણ,ના મોન્સુન નું કારણ, કે ના મહેમાન નું કારણ... ચણા ના લોટ નું ગમે તે ફરસાણ બધાને પ્રિય છે..અને કોઇ પણ પ્રકારના ભજીયા હોય, always "Yess" 😋👍🏻શું બનાવવુ છે એ discussion કરતા હોય તો છેલ્લે બાકી ભજીયા પર જ topic નો અંત આવે..😀👍🏻અને તે પણ એક જ પ્રકાર ના નઈ,૩-૪ જાતના બનાવવાના હોય જેમ કે,બટાકા ના, દાળ ના,ડૂંગળી ના,મરચા ના etc..તો,હમણાં નોરતા હોવાથી મે આજે ડુંગળીના ભજીયા નથી બનાવ્યા અને દાળ ના ભજીયામાં પણ લસણ ડૂંગળી એડ નથી કર્યું .તો આવો મારી સાથે સાત્વિક, દાળ ના અને બટાકા ના ભજીયા ખાવા .સાથે છે લીલી ચટણી ..યમ્મી છે તો મજા આવી જશે .😋👌💃😀🤭 Sangita Vyas -
લીલી મકાઈ નાં ભજીયા (Lili Makai Bhajiya Recipe In Gujarati)
#SFRઆ ભજીયા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Arpita Shah -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3#week3#MS#cookpadgujarati ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુમ્ભણીયા ભજીયા બહુ પ્રખ્યાત. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું. તમે પણ ક્યારેક સુરત માં આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે. જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. આ ભજીયા માં બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. આ ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા મરચાં અને ચા કે કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
કાંદા પકોડા (Kanda Pakoda Recipe In Gujarati)
#MFF#cookpadindiaઆ પકોડા ધૂવારણ પાસે આવેલ ડાલી ગ્રામ ના ફેમસ છે (કાંદા ભજી) Rekha Vora -
કાંદા ભજી (Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati#onionpakoda#bhajia#bhajiyaકાંદા ભજી એટલે તળેલી ડુંગળીના ભજીયા . તેને ભારત ના અલગ અલગ પ્રાંતો માં અલગ અલગ રીતે બનાવવા માં આવે છે અને વિવિધ નામ થી ઓળખવામાં આવે છે જેમ કે કાંદા ના ભજીયા. ઓનિયન પકોડા, ડુંગળી ના ભજીયા વગેરે.આ ક્રિસ્પી ફ્રિટર મુખ્યત્વે ડુંગળી અને ચણાના લોટ (બેસન) માં થી તૈયાર કરવામાં આવે છે. તેમાં કોર્ન ફ્લોર અથવા ચોખા નો લોટ નાખવા થી ખૂબજ ક્રિસ્પી બને છે. તે મહારાષ્ટ્રનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ચોમાસા માં ગરમા-ગરમ કાંદા ભજી ખાવા ની ખૂબ જ મજા પડે છે. તે ઘર માં સહેલાઇ થી મળતા ઘટકો વડે ઝડપ થી બની જાય છે. તેને ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
મિક્સ વેજ ભજીયા (Mix veg Bhajiya Recipe In Gujarati)
#મિક્સ વેજ ભજીયાફ્રેન્ડ્સ ચોમાસુ આવી ગયું છે પહેલો વરસાદ પણ પડી ગયો અને કોન્ટેસ્ટ પણ સ્નેકસ ની હોય ત્યારે પહેલા ભજીયા નિજ પસન્દગી થાય તો મેં બનાવ્યા ડુંગળી /બટાકા/મરચા ના ભજીયા અને સાથે બતાકાવડા પણ સાથે ટોમેટો કેચપ અને લીલી ચટણી..તો ચાલો રીત જોઈએ. Naina Bhojak -
કાંદા નાં ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
ભજીયા એ આપણા ગુજરાત ની ફેવરિટ વાનગી છે જે વિવિધ રીતે અને અનેક વેરાયટી માં બને છે. Varsha Dave -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In gujarati)
#મોમ કાંદાભજી નાનપણથી ખાતા આવ્યા, વરસાદ પડે એટલે તો ઘણા યાદ આવે ,વરસાદ ના સમય મા ભજીયા ખાવાની મઝા અલગ જ છે Nidhi Desai -
કાંદા ભજી (મોનસુન રેસીપી)
વરસાદની સિઝન છે. આ સિઝનમાં બધાને જ ભજીયા ખાવા નું ખૂબ જ મન થાય છે તો આજે આપણે બનાવીશું મુંબઈ નુ street food કાંદા ભજી. કાંદા ભજી મતલબ ડુંગળીના ભજીયા આ ગરમાગરમ કાંદા ભજી ચા અને ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો આજ ની રેસીપી આપણે શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ૩ Nayana Pandya -
કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#ફટાફટહમણા વરસાદ ઘણો પડે છે તો વરસાદ માં આ ગરમાગરમ ક્રીસ્પી ભજીયા ખાવાની મજા પડી જાય. Sachi Sanket Naik -
ઓનિયન ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#RC1#EB#week9 ભજીયા બારોમાસ નાનાં - મોટા બધાનેજ ભાવે. પણ વધારે મઝા તો વરસાદ માં ખાવાની આવે. એમાં પણ ઓનિયન એટલે કે કાંદા નાં ભજીયા મળી જાય તો પૂછવુંજ શું ! Asha Galiyal -
ભજીયા શોટ્સ (Bhajiya shots recipe in gujarati)
ચોમાસુ હોય અને ભજીયા ની વાત ના થાય એવુ તો બને જ નહીં. ચોમાસુ અને વિવિધ ભજીયા, ગોટા અને વડા એક બિજા ના પર્યાય ગણાય છે. તેથી એ ધ્યાનમાં રાખી મે 3 રીત ના ભજીયા અને ગોટા બનાવ્યા છે જે વરસતા વરસદ માં ખાવાની બહુ જ મજા આવે છે, જેને મે નાના શોટ ગ્લાસ માં સર્વ કર્યા છે.#superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
દૂધી ના ભજીયા !!(dudhi na bhajiya in Gujarati)
#વિકમીલ૩ભજીયા તો બહુજ ખાદા હશે પણ આવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધી ના ભજીયા કદાચ ક્યારેય નહીં ખાધા હોય. જેમને દૂધી નથી ભાવતી તેમને ખબર પણ નહીં પડે કે આ ભજીયા માં દૂધી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Jagruti Manish (Dalwadi) Shah -
ક્રિસ્પી કાંદા ભજિયાં (onion bhajiya Recipe In Gujarati)
#contest#snacksહમણાં વરસાદ ની સીઝન છે અને એમાં ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવી જાય. તો ચાલો આજે આપડે ક્રિસ્પી કાંદા ભજિયાં બનાવીએ. Bhavana Ramparia -
ભરેલાં મરચાં ના ભજીયા અને કઢી (Bharela Marcha Bhajiya Kadhi Recipe In Gujarati)
ભજીયા તો ઘણી જાત ના હોય છે અને વરસાદ ની ઋતુમાં તો ખાવાની ખૂબ મજા પડે છે તો એવી જ એક નવીન રીતે બનેલા ભરેલાં મરચાં ના ભજીયા અને સાથે કઢી જે દરેક ને જરૂર ગમશે. Dhaval Chauhan -
ટામેટાં નાં ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
#RC3ટામેટા ના ભજીયા એ સુરતના ડુમ્મસ લંગર પર આવેલ લશ્કરી ના પ્રખ્યાત ભજીયા છે. આ ભજીયા ખાવા લોકો ડુમ્મસ જતા હોય છે. Hemaxi Patel -
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#MW3 શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે. Arti Desai
More Recipes
ટિપ્પણીઓ (17)