કાંદા ભજી(kanda Bhajiya Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#માઇઇબુક #પોસ્ટ6
#સ્નેક્સ

કાંદા ભજી(kanda Bhajiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક #પોસ્ટ6
#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 કપચણાનો લોટ
  2. 2 ચમચીચોખાનો લોટ
  3. 1મોટો બાઉલ લાંબી સમારેલી ડુંગળી
  4. 2 ચમચીજીણા સમારેલા મરચાં
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 ચમચીમરચું પાઉડર
  7. 1/2 ચમચીધાણાજીરું
  8. 1/4 ચમચીહળદર
  9. ચપટીહીંગ
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળીને લાંબી અને પતલી સમારી લેવી. ત્યાર બાદ તેમાં મીઠું, ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખી 15 મિનિટ ઢાંકીને રાખો.

  2. 2

    પછી તેમાં બધા મસાલા અને જીણા સમારેલા મરચા નાખી મિક્સ કરી લેવું. જરૂર પડે તો થોડું પાણી નાખવું.

  3. 3

    તેલ ગરમ કરવા મૂકો અને તેલ આવી જાય એટલે તેમાં થોડું-થોડું બેટર નાખી ભજીયા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના.

  4. 4

    તો તૈયાર છે કાંદા ભજી. તેને ચા અને ટોમેટો સોસ સાથે સવૅ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes