ભાત ના ભજીયા(bhaat na bhajiya recipe in Chocolate recipe in Gujarati)

Jk Karia @cook_20652354
# સુપર સેફ3 (મોનસુન સ્પેશિયલ)#માઇઇબુક પોસ્ટ 10 વરસાદ મા ખાવાનું મન થાય એવા ભાત ના ભજીયા 😋😋
ભાત ના ભજીયા(bhaat na bhajiya recipe in Chocolate recipe in Gujarati)
# સુપર સેફ3 (મોનસુન સ્પેશિયલ)#માઇઇબુક પોસ્ટ 10 વરસાદ મા ખાવાનું મન થાય એવા ભાત ના ભજીયા 😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ભાત લ્યો તેમા મરચું પાઉડર ધાણા જીરુ મીઠુ હણદર ગરમ મસાલો ખાંડ નાખો પછી તેમા આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો પછી તેમા ડુંગળી અને કોથમીર અને લીંબુ નાખો
- 2
પછી તેમા ચણા નો લોટ નાખો પછી તેને હલાવો પછી એક લોયામા તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા બનાવો
- 3
અચકચરા થાય એટલે કાઢી લો પછી એક વાટકી થી તેને દબાવો પછી તેને બીજી વખત તણીલો
- 4
પછી તેને એક પ્લેટ મા સવ કરો ચા અથવા સોસ અને ચટણી પીરસો તો તૈયાર છે આપણા ભાત ના ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વાર આપણા ઘર માં ભાત વધતો હોય છે, લગભગ બધા ભાત માંથી મુઠીયા, થેપલા અથવા તો ભાત ને વઘારી દે છે. પણ વધેલા ભાત ના ભજીયા ગરમા ગરમ ખાવા ની મજા કંઈક અલગ હોય છે, મિત્રો try કરજો. Sunita Shah -
-
ભાતના ક્રિસ્પી ભજીયા(bhaat na crispy bhajiya in Gujarati)
ભાતનાં ક્રિસ્પી ભજીયા#લેફટઓવર#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#પોસ્ટ_3#માઇઇબુક#પોસ્ટ_૮ Suchita Kamdar -
ભાત ના ભજીયા(Bhat na Bhajiya recipe in Gujarati)
#ભાતબપોર ના ભાત વધ્યા તો તેમાં થી સરસ ભજીયા બનાવ્યા. વડા પણ કહી શકાય. Krishna Kholiya -
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
લસણીયા ભાત ના ભજીયા (Garlic Bhaat na Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week24 Shubhada Parmar Bhatti -
# ટામેટાં ના.ભજીયા(tomato na bhajiya recipe in Gujarati (
# સુપર સેફ ૩#મોનસુન સ્પેશ્યલ# પોસ્ટ ૨# માઇઇબુક# પોસ્ટ ૧૯ Nisha Mandan -
-
🌧️વાટી દાળનાં ભજીયા🌧️(vati dal na bhajiya recipe in Gujarati)
#સુપર શેફ વીક -3##મોન્સૂન સ્પેશિયલ##માઇઇબુક# (પોસ્ટઃ16) Isha panera -
-
ભજીયા (bhajiya recipe in Gujarati)
વરસાદ પડે એટલે ઘરના બધાને ગરમાગરમ ભજીયા ખાવાનું મન થાય. બધાની ડિમાન્ડ કેટલી જુદી જુદી હોય કેળાના ભજીયા,ખજૂર ભજીયા,ડુંગળીના ભજીયા,રીંગણાના ભજીયા,અજમાના પાનના ભજીયા,મરચાના ભજીયા. Davda Bhavana -
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)
#CT ભજીયા 😋😋 રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે. Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ક્રિસ્પી મિક્સ વેજ ભજીયા (Crispy Mix Veg Bhajiya Recipe In Gujarati)
મોમ્બાસા મા આજે લંચ ટાઈમે વરસાદ હતો તો ગરમ ગરમ ભજીયા ખાવા નું મન થયું તો થોડા વેજીટેબલ નાખી ક્રિસ્પી ભજીયા બનાવી દીધા. Sonal Modha -
ટામેટા નાં ભજીયા(tomato na bhajiya in Gujarati)
વરસાદ મા ખાવાની મજા પડે એવી ગરમા ગરમ ટામેટા ના આ ભજીયા એક વાર જરુર બનાવજો.#વિકમીલ૩#માઇઇબુક Rinkal’s Kitchen -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
-
-
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
#AM2આજે મે વધેલા ભાત માથી ભજીયા બનાવ્યા છે,ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા બની જાય છે,નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે.તમે પણ આ રીતે 1 વાર બનાવી જુઓ જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3સાંભળ્યું છે કે ભાવનગર સહેર નવપલિતાના ગામના કુંભણ ગ્રામ ના નામ થી આ ભજીયા પ્રખ્યાત છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરત માં આ ભજીયા ખૂબ જ પ્રમાણ માં લોકો બનાવે છે અને ખાય છે.આ ભજીયા માં સોડા નો ઉપયોગ કરવામાં આવતો નથી અને જીણા જીણા પાડવા માં આવે છે.સ્વાદ માં મસ્ત અને વારે વારે બનાવવા નુ મન થાય એવા આ ભજીયા છે. Varsha Karia I M Crazy About Cooking -
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વખત ભાત વધ્યા હોય ને એને નાખી દેવા કરતાં એના ભજીયા બનાવી શકાય છે. Bhakti Viroja -
-
વાટીદાળ ના ભજીયા(vati dal na bhajiya recipe in Gujarati)
વાટી દાળ ના ભજીયા એ ખુબજ લોકપ્રિય વાનગી છે. વરસતા વરસાદ મા આ ભજીયા ખાવા ની બહુ મજા અવે છે, આ ભજીયા હુ મારા નાનીમાં પાસે થી શીખી છું. પહેલાં જમાના માં જયારે મિકસચર ન હતા ત્યારે મારા નાનીમાં બન્ને દાળ ને પથ્થર ની ખાંડણી અને લાકડા ના દસ્તા વડે વાટતા, તેથી એ વાટી દાળ ના ભજીયા કહેવાતા. આમા અધકચરી ધાણી, તથા અધકચરા મરી, આદુ મરચાં, નો ટેસ્ટ ખુબજ સરસ લાગેછે. તમે પણ ચોકક્સ બનાવજો, મગની દાળ ના ભજીયા..#સુપરશેફ3#મોનસૂન Jigna Vaghela -
ભજીયા(bhajiya in Gujarati)
#માઇઇબુકPost 10 વરસાદની સિઝનમાં ગરમાગરમ ભજીયા મારા ઘરમાં બધાના પ્રિય 😋😋 VAISHALI KHAKHRIYA. -
-
મિક્ષ ભજીયા(mix bhajiya recipe in Gujarati)
આવા વરસાદી 💧 વાતાવરણ મા જો 🔥 ગરમ ભજીયા મળી જાય તો બીજુ કાંઇ ના જોય 😋#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટપોસ્ટ -5 Nayna prajapati (guddu) -
દૂધી ના ભજીયા(dudhi bhajiya recipe in Gujarati)
આજે વરસાદ આવ્યો તો થયું સુ કરું મારી બેબી એ ભજીયા બનાવવા ક્યુ ને મે બનાવ્યા દૂધીના ભજીયા Varsha Monani -
મિક્ષ ભજીયા(mix bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#પોસ્ટ_3#મોન્સૂન સ્પેશિયલ#માઇઇબુક#પોસ્ટ 29 ચોમાસાની ઋતુ ચાલુ થાય અને ભજીયા, ગોટા કે પકોડા કોઈના ઘરમાં ના બને એવું તો સાંભળ્યું જ નથી. દરેક ના ઘરમાં આ રેસીપી તો બનતી જ હોય તો મે પણ બનાવ્યા મેથીના ગોટા, બટાકા ના ભજીયા અને કાંદાના ભજીયા. Vandana Darji -
ડુંગળીનાં ભજીયા (Kanda bhajiya recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ આવ્યો હોય અને ગરમાગરમ ભજીયા કોને ના ભાવે? આજે અમારે ત્યાં પણ વરસાદ આવ્યો મને પણ ભજીયા ખાવાનું મન થઈ ગયું તો બનાવી નાખ્યા..😄😋 Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265364
ટિપ્પણીઓ