જાડી તીખી સેવ (jadi spicy sev recipe in Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#goldenapron3
Week21
#સ્નેક્સ
આ ખાવામાં તીખી ને ટેસ્ટી લાગે છે ને આનું તમે ટામેટાં નાંખી ને શાક પણ બનાવી શકશો. નાસ્તામાં ખાઈ શકો છો.ને લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે.

જાડી તીખી સેવ (jadi spicy sev recipe in Gujarati)

#goldenapron3
Week21
#સ્નેક્સ
આ ખાવામાં તીખી ને ટેસ્ટી લાગે છે ને આનું તમે ટામેટાં નાંખી ને શાક પણ બનાવી શકશો. નાસ્તામાં ખાઈ શકો છો.ને લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપચણાનો લોટ
  2. મીઠું સ્વાદનુસાર
  3. ટેબલ સ્પુન રેડ ચીલી પાઉડર
  4. ટેબલ સ્પુન મરી પાઉડર
  5. ત્ળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાનો લોટ માં મીઠું, મરચું મરી પાઉડર નાખી પહેલા કોરો જ મીકસ કરો ને પછી તેમાં.પાણી ઉમેરો. લોટ બહુ ઢીલો કે કઠણ પણ નહી રાખવાનો. હાથ માં ચોંટે નહી ત્યાં સુધી મસળી ને સુંવાળો બનાવવો.જેથી સેવ સરસ સોફ્ટ બને છે.

  2. 2

    પછી સંચો લઈને તેમાં જાડી સેવની જારી નાખવી. તેલ ગરમ કરવા મૂકો ને તેલ ગરમ થાય એટલે થોડું સેશના લોટ પર નાખી ફરી મસળી લેવો. પછી સંચામાં ભરીને સેવ તેલમાં પાડો. સેવ પાડતી વખતે ગેસ ધીમો રાખો નહી તો હાથ માં વરાળ લાગશે. પછી મીડીયમ ગેસ પર બધી સેવ તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

ટિપ્પણીઓ

Similar Recipes