મેગી મન્ચુરીયન

#goldenapron3
Week3
બહુ જ ડિફરન્ટ ને યુનીક રેસીપી છે. મેગી લવર આ બહુ પસંદ આવશે. ખાવામાં ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે.
મેગી મન્ચુરીયન
#goldenapron3
Week3
બહુ જ ડિફરન્ટ ને યુનીક રેસીપી છે. મેગી લવર આ બહુ પસંદ આવશે. ખાવામાં ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં દોઢ ગ્લાસ પાણી નાંખો પછી મેગીના બે પેકેટ નાખો તેમાં ટેસ્ટમેકર નથી નાખવાનું. ખાલી મેગી હાઈ ફ્લેમ પર દોઢ મીનીટ બોઈલ્ડ કરો.( રેડ ને યલો કેપ્સીકમ ઑઆ હોયતો ગ્રીન પણ ચાલે.
- 2
એક મેગીનું પેકેટ ઉપર કોટ કરવા રાખવું.
મેગી ઠંડી પડે એટલે બાઉલમાં કાઢી લો પછી તેમાં ડુંગળી,લીલી ડુંગળી થોડી, કોર્નફ્લોર, રાઈસ ફ્લોર, લાલ મરચું, ટેસ્ટમેકર, સેજવાન ૨ ચમચી, ને સ્વાદનુસાર મીઠું નાંખી બંધુ મીકસ કરી લો.
પછી કોટીંગ માટે મેગીનું એક પેકેટ રાખ્યું હતું તેને હાથથી ભૂકો કરવો. મીક્સીમાં ના કરવો.
પાણીવાળો સહેજ હાથ કરીને બધા બોલ્સ વાળી લો.મેગી ના ભૂક્કામાં રગદોળી લો. - 3
એક પેનમાં તેલ નાખી લીલા મરચાં, લસણને નાંખી થોડીવાર સાંતળો પછી સમારેલ ઓનીયન, બધા કેપ્સીકમ નાંખી સાંતળો.પછી લાલ મરચું, સ્વાદનુસાર મીઠું નાંખો. પછી બધું મીક્સ કરી લો. વિનેગર, ગ્રીન ચીલી સોસ, સોયાસોસ, દેડ ચીલી સોસ, ટામેટો કેચપ સેઝવાન ચટણી નાખો. બધું મીક્સ કરી લેવું. પછી કોર્નફ્લોર ને પાણીમાં મીક્સ કરી સોસમાં નાખો પછી મીકસ કરી લેવું પછી પાણી નાંખી થોડું પતલું કરી લો હાઈફ્લેમ પર અડધી મીનીટ પકાવો.પછો લીલી ડુંગળી નાખી ગેસ બંધ કરી દો. સર્વ કરતી વખતે મન્ચુરીયન સોસ ગરમ સોસમાં નાખવા.
- 4
સોસમાં મન્ચુરીયન તરત કોટ કરી ઉપર સ્પ્રીંગ ઓનીયન ડેકોર કરો.સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
મેગી પીઝા
#કાંદાલસણબાળકોને મેગી બહુ ભાવે છે ને તો જરા જુદી રીતે બનાવીને હેલ્ધી, યમી ને ટેમ્પટીંગ બને છે. Vatsala Desai -
ઇન્સ્ટન્ટ કટકી કેરી (Instant katki keri Recipe In Gujarati)
#કૈરીગરમીમાં કાંદા ને કેરી ખાવાથી લુ થી બચી શકાય. ગુજરાતી ના ઘરમાં આ અથાણું ઉનાળામાં બને જ છે. આ ઝટપટ બનતું ગરમી માં રાહત આપતું અથાણું છે. આ દાળ ભાત માં ખાવાની બહુ જ ટેસ્ટી લાગે છે ને ઘણાં થેપલા ને રોટલીમાં પણ ખાય છે. Vatsala Desai -
મેગી મન્ચુરીયન
#હેલ્થીફૂડ # મેગી મન્ચુરીયન બહુ જ ટેસ્ટી બને છે મન્ચુરીયન અને મેગી બંને નો સ્વાદ એક સાથે માણી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઇન્સ્ટંન્ટ રવા ઢોંસા (instant rava dosa Recipe In Gujarati)
#ભાતઆ ખાવામાં ટેસ્ટી છે ને જલ્દી બની જાય છે . Vatsala Desai -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
મન્ચુરીયન સ્ટફેડ ચાઇનીઝ ઇડલી
#gujjuskitchen#ફ્યુઝનવીકસાઉથ ઇન્ડિયન + ચાઇનીઝ ફ્યુઝનઇડલી સાંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે જે બધાએ બહાર પણ જમી હશે અને ઘરે પણ બનાવતાં જ હશો. ચાઇનીઝ અત્યારે નાના મોટા સૌને પ્રિય છે અને બાળકોને તો મન્ચુરીયન બહું ભાવે અને ચાઇનીઝ સૂપ પણ પસંદ આવે.. મે આ બઘા ને ફ્યુઝન કરી ડીશ તૈયાર કરી છે. ખરેખર ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
હાંડવો (handvo recipe in gujarati)
#સ્ટફ્ડઆ રેસીપી ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય. ચીઝ હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
ખીચડીનુ સીઝલર્સ
#ડીનર#goldenapron3#વીક 14 આ પ્રોટીન થી ભરપુર ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે. ને સૂવરુપ બદલાય છે તેથી બધાને ભાવે છે. Vatsala Desai -
ચાઈનીઝ પકોડા(Chinese pakoda recipe in Gujarati)
#GA4#week3#Chinese#pakoda#carrot Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
જાડી તીખી સેવ (jadi spicy sev recipe in Gujarati)
#goldenapron3Week21 #સ્નેક્સઆ ખાવામાં તીખી ને ટેસ્ટી લાગે છે ને આનું તમે ટામેટાં નાંખી ને શાક પણ બનાવી શકશો. નાસ્તામાં ખાઈ શકો છો.ને લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. Vatsala Desai -
-
રોસ્ટેડ નાયલોન પૌંઆ નો ચેવડો
#ભાતઆ નાસ્તો પંદર દિવસ સુધી સરસ રહે છે. ખાવામાં ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
-
રેડ સોસ મેકો્ની (Red Sauce Macaroni Recipe In Gujarati)
કાફે સ્ટાઈલઆ રીતે બનાવશો તો નાના મોટા ને બધા ને ટેસ્ટી લાગશેઆવો જોઈએ કઈ રીતે બને છે#RC3#week3#redrecipies@chef_janki@Tastelover_Asmita@MitixaModi01 chef Nidhi Bole -
આલુ પીઝા સ્કેવર
#ડીનરઆ ક્રીસ્પી ક્રન્ચી ને સોફ્ટ બને છે. ઓછા તેલમાં બને છે ને હેલ્ધી પણ છે. Vatsala Desai -
સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
વેજ ફ્રાઈડ મોમોઝ (Veg fried momos in Gujarati
#goldenapron3 week23આ ખાવામાં અંદરથી સોફટ ને બહારથી ક્રીસ્પી લાખે છે.આમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. Vatsala Desai -
વધારેલો ભાત (વધેલો ભાત)
#goldenapron3Week10 .. આ બહુ જ ટેસ્ટી લાગે છે ને કોરોનામા એકલું જુદુ દહીં ખાવું હીતાવહ નથી તો આ રીતે હેલ્ધી બને છે. Vatsala Desai -
બિરયાની મેગી મસાલા
#લીલીપીળીઆજ ના સમય માં મેગી એ તો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને બધા લોકો બનાવતા જ હોઈ છે અને મે પણ આજે મેગી બનવાનું વિચાર કર્યો પણ આ એક નવી રીતે મેગી બનાવી છે મે જે એકદમ બિરયાની ટેસ્ટ આપશે અને બધા જ બિરયાની સામગ્રી નો યુઝ કરીને બનાવી છે જે લોકો ને બિરયાની ભાવે પણ રાઈસ હોવાથી ખાવાનું અમુક લોકો અવોઈડ કરે છે તે લોકો બિરયાની નો ટેસ્ટ મેગી માં લઇ ને પણ આનંદ માણી શકે છે. તો તમે પણ જરૂર થી બનાવજો બિરયાની મેગી મસાલા . મેહુલ પ્રજાપતી કાનુડો -
More Recipes
ટિપ્પણીઓ