પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)

#DTR
સેવ અને ગાંઠિયા બનાવીએ પરંતુ આજે મેં પાલક સેવ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. દિવાળી ના તહેવાર માટે બનાવી છે પરંતુ તમે રેગ્યુલર નાસ્તામાં બનાવી સ્ટોર કરી શકો. ચા સાથે કે લંચ બોક્સ માં બાળકો ને આપી શકાય.
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#DTR
સેવ અને ગાંઠિયા બનાવીએ પરંતુ આજે મેં પાલક સેવ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. દિવાળી ના તહેવાર માટે બનાવી છે પરંતુ તમે રેગ્યુલર નાસ્તામાં બનાવી સ્ટોર કરી શકો. ચા સાથે કે લંચ બોક્સ માં બાળકો ને આપી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને ધોઈ બ્લાંચ કરી લો. પછી ઠંડા પાણી માં નાંખી મિક્સરમાં બ્લેન્ડ કરી પ્યુરી બનાવી લો. આ સમષે મરચા અને આદુ નાંખી દો જેથી સાથે પીસાઈ જાય.
- 2
હવે ચણાનો લોટ લઈ તેમાં મીઠું, મસાલો અને ૨ ચમચી તેલ નાંખી બરાબર મિક્સ કરી લો. હવે પાલક પ્યુરી નાંખી લોટ તૈયાર કરી લો. પછી સંચાને ગ્રીસ કરી ગરમ તેલમાં સંચા વડે સેવ પાડો.
- 3
હવે મિડિયમ તાપે ઉથલાવી, બીજી બાજુ પર તળી લો. બંને બાજુએ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઇ જાય એટલે પ્લેટ માં કાઢી લો.
- 4
આપણી પાલક સેવ તૈયાર છે પછી ઠંડી થાય એટલે ડબામાં ભરી જરૂર પ્રમાણે ચા સાથે લઈ શકો છો. મહેમાન આવે ત્યારે ચા અને બીજા નાસ્તા અને મિઠાઈ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#week3#DFT#Cookpadindia#cookpadgujaratiદિવાળી માં નાસ્તા માટે મે પાલક સેવ બનાવી જે ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે hetal shah -
પાલક મૂંગ ચીલા (Palak Moong Chila Recipe In Gujarati)
#BR#લીલા શાકભાજી ની રેસીપીશિયાળામાં લીલા🌳💚🍏 શાકભાજી સરસ આવે અને કુકપેડ ની ચેલેન્જ તો ખરી જ.તો આજે ડિનર માં ફણગાવેલા મગ અને પાલક ને ક્રશ કરી ખીરું બનાવી ચીલા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી અને પચવામાં પણ હલકું હોવાથી મજા જ પડી જાય. સવારે બ્રેક ફાસ્ટ માં કે બાળક ને લંચ બોક્સ માં પણ આપી શકાય. Dr. Pushpa Dixit -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩મારા નાના દીકરાની ફેવરીટ.. આ દિવા઼ળી તે કેનેડા છે છતાં તેને યાદ કરી બનાવી છે. ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3પાલક સેવ સ્વાદ મા ખુબ સરસ લાગે છે લીંબુ અને સંચળ પાઉડર ના લીધે ખુબ ચટપટી લાગે છે Dipti Patel -
પાલક નાં થેપલા (Palak Thepla Recipe In Gujarati)
પાલકનાં પરાઠા, લચ્છા પરાઠા અને પનીર સ્ટફ કરીને પરાઠા બનાવ્યા છે. આજે ગુજરાતીઓનાં પ્રિય થેપલા પાલક પ્યુરીથી લોટ બાંધી બનાવ્યા. ચા અને અથાણા સાથે નાસ્તામાં કે ડિનરમાં ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#MRC મારા દીકરા ને સેવ બહુ ગમે એટલે હું હંમેશા એના માટે હેલ્થી પરંતુ ટેસ્ટી રેસિપી ટ્રાય કરું છું. મેં સિમ્પલ સેવ તો બનાવું છું પરંતુ એમાં પણ વેરાઈટી કરું છું. જેમ કે, ટોમેટો સેવ, આલુ સેવ, પાલક સેવ. તો હું અહીંયા આપ સૌ માટે હેલ્થી અને ચટાકેદાર પાલક સેવ લઈને આવી છું. Monika Nirav KansaraGhadiali -
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
શિયાળામાં લીલીછમ અને કૂંણી પાલકની ઘણી રેસીપી બનાવું પણ આજે પાલક પકોડા બનાવવાની ઈચ્છા થઈ ગઈ. Dr. Pushpa Dixit -
પાલક ભજીયા (Bhajiya Recipe In Gujarati)
વરસાદ હોય ને ભજિયા ન બને એવું તો કેમ બને?? પાલક, ડુંગળી અને મરચાથી બનાવેલ ગરમાગરમ ભજિયા Dr. Pushpa Dixit -
પાલક-બટર ચકરી (Spinach Butter Chakri Recipe In Gujarati)
#DTRદિવાળી નાં નાસ્તા માં ચકરી જરૂર થી બને. ઘણી વાર ચોખાનાં લોટ ની અને ઘંઉનાં લોટ ની ચકરી બનાવી. આજે કંઈક જુદી ચકરી ટ્રાય કરવા ની ઈચ્છા થઈ તો પાલક અને બટરનો ઉપયાગ કરી કુરકુરી અને ટેસ્ટી ચકરી બનાવી છે. Dr. Pushpa Dixit -
સેવ(sev Recipe in Gujarati)
#કૂક્બૂક#Divalispecialnasta#post3 દિવાલી ના નવલાં તહેવાર માં ગેસ્ટ ને પાલક ની સેવ બનાવીપીરસો,પાલક આંખ માટે ખૂબ લાભદાયી છે,તેમાં વિટામીન A ખૂબ સારા પ્રમાણ માં હોય છે. Bhavnaben Adhiya -
પાલક ફુદીના સેવ(Palak mint sev Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં કઈક ચટપટું ખાવાનું મન થાય તો આજે આપડે ચટપટી પાલક અને ફુદીનાની ખાટી તીખી સેવ બનાવીશું. Hema Kamdar -
ચણા દાળ પાલક (Chana Dal Palak Recipe In Gujarati)
દાલ-પાલક ઘણી રીતે બને, મિક્સ દાળ કે તુવેર દાળ માં બને પરંતુ આજે મેં ફક્ત ચણા દાળ સાથે મિક્સ દાળ બનાવી. અહીં મેં ડબલ તડકો નથી કર્યો અને ખડા મસાલા નો પણ ઉપયોગ નથી કર્યો. પરંતુ તમે જરૂર કરી શકો તો વધુ ટેસ્ટી લાગશે. Dr. Pushpa Dixit -
સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100આજે હું એક નાસ્તાની રેસીપી બનાવું છું જે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને પસંદ આવે તેવી છે. સ્પીનર પાલક મઠરી ખરેખર ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી છે. તહેવારો પર મહેમાન માટે અથવા કોઈપણ પ્રસંગે ભેગા થવા માટે એક સરસ નાસ્તાની વાનગી છે. રેસીપી સરળ છે અને તમે તમારા રસોડામાં આસાનીથી બનાવી શકો છો. સામાન્ય રીતે લોકો ખાસ્તા મઠરી, મેથી મઠરી, નમકીન મઠરી, ખાસ્તા મસાલા મઠરી વગેરે બનાવે છે પરંતુ તમારે આ સરળ હોમમેઇડ મઠરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમારા દિવાળીના નાસ્તા/દિવાળી નમકીન તરીકે પાલક મઠરીનો સમાવેશ કરજો.વડી દેખાવમાં પણ જમીન ચકરી જેવી લાગતી હોવાથી બાળકો માટે પણ યાદગાર બની રહેશે. Riddhi Dholakia -
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5@cook_22909221 neeruji ની રેસીપી જોઈ પાલક પાત્રા બનાવ્યા છે.મને તો બહુ સમય લાગશે એવું લાગ્યું પણ નીરુબેનની રેસીપી જોઈ રોલ વાળ્યા વગર મસ્ત પાલક પાત્રા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#WKRપાલક નો ઉપયોગ કરી સરસ ખિચડી બનાવી. ઉપર થી ઘી માં લસણ કકડાવી બીજો તડકો કરવા થી આ ખિચડી ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. Dr. Pushpa Dixit -
પાલક પનીર (Spinach Paneer Recipe In Gujarati)
#PC પાલક પનીર ઘરોમાં બનતી રેસ્ટોરન્ટ્સ માં મળતી અને શુભ પ્રસંગ કે જમણવારમાં પીરસાતી વાનગી છે...પાલકની ગ્રીન ગ્રેવીમાં પનીર ઉમેરી ને ખાસ મસાલાઓ વડે તેને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
પાલક ની ભાજી ગુણકારી બહુ હોય છે. એની સબ્જી ખાવ કે સૂપ, હરાભરા કબાબ ખાવ કે ચાટ, પાલક સ્વશ્ય માટે ફાયદાકારક જ છે. મારા ઘર માં પાલક ની હું શાક કરતા અવનવી વાનગીઓ માં એનો ઉપયોગ વધારે કરું છું. જેમ કે પાલક પનીર, પાલક પરોઠા, પાલક ટિક્કી અને આજ બનાવી મેં પાલક સેવ. જે મારા ઘર માં અને મારા ફ્રેન્ડ્સ ને ખુબ ભાવી. Bansi Thaker -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#BRપાલક પુલાવ એક હેલ્ધી પુલાવ છે. તેમાં પાલક પ્યુરી, લીલા શાકભાજી અને બિરયાની મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન છે. સાંજ નાં લાઈટ ડિનર માટે નું બેસ્ટ option છે. Do try friends. Dr. Pushpa Dixit -
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
ડિનર લાઈટ કરીએ પણ કોઈ વાર તળેલું ખાવાની ઈચ્છા થાય તો પૂરી સાથે બટેટાની સૂકી ભાજી બનાવું. આજે પાલક પૂરી સાથે ચા અને અથાણું પ્લાન કર્યું.. મજા જ પડી ગઈ. Dr. Pushpa Dixit -
-
-
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DTR દિવાળી નાં તહેવાર માં બેસન ની સેવ લગભગ બધાં નાં ઘર માં બનતી જ હોય. Varsha Dave -
પાલક ફુદીના આલુ સેવ (Palak Pudina Aloo Sev Recipe In Gujarati)
#CB3#Week 3#dftસેવ આપણે સામાન્ય રીતે ચણાના લોટમાંથી જ બનાવીએ છીએ આજે મેં ચણાના લોટને બદલે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમે આ જ સેવ ચણાના લોટથી પણ બનાવી શકો. Hetal Chirag Buch -
-
પાલકની સેવ(Palak Sev Recipe in Gujarati)
સેવ ઘણા પ્રકારની બનાવવામાં આવે છે.જેમકે સાદી,તીખી,જાડી, ઝીણી, ટામેટાંની,બટાકાની, ફુદીનાની, પાલકની, રતલામી વગેરે - પ્રકારની સેવ બનાવાય છે. મેં પાલકની સેવ બનાવી છે. એ કેવી રીતે બનાવી છે એની રીત બતાવું છું.#GA4#Week9 Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (4)