મસાલા થેપલા

#goldenapron3
week8 આ એક ટીપીકલ ગુજરાતી ડીશ છે. તેના વગર ભાણું અધુરુ છે. ટ્રાવેલ કે પીકનીક માં પણ તેને સાથે લઈ જાય છે. આ સીમ્પલ ને ટેસ્ટી ને હેલ્ધી છે. ૨ થી ૩ દિવસ સુધી સરસ રહે છે.
થેપલા નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે
મસાલા થેપલા
#goldenapron3
week8 આ એક ટીપીકલ ગુજરાતી ડીશ છે. તેના વગર ભાણું અધુરુ છે. ટ્રાવેલ કે પીકનીક માં પણ તેને સાથે લઈ જાય છે. આ સીમ્પલ ને ટેસ્ટી ને હેલ્ધી છે. ૨ થી ૩ દિવસ સુધી સરસ રહે છે.
થેપલા નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લો તેમાં તેલ, હળદર, મરચું ને મીઠું નાંખી મીક્સ કરો હું થોડો ચાટ મસાલો સ્પ્રીન્કલ કરું છુ ને થોડી કોથમીર નાખુ છું આ ઓપાશનલ છે. કોથમીર થી ફ્રેગવન્સ સારી આવે. પછી તેમાં ધીમે ધીમે પાણી મીક્સ કરી ને સોફ્ટ લોટ બાધો ને તેલ થી કુણવી લો. પાંચ થી દસ મીનીટ રેસ્ટ આપો.
- 2
ગેસ પર તવો ગરમ કરો ને જોઈએ તેવું જાડુ પતલું અટામણ માં રોલીંગ કરીને વણી લો. તેને તવા પર નાખો થોડી બબલ આવે એટલે બીજી બાજુ પલટો ને થોડું તેલ મૂકી ને ધીમે ધીમે શેકતા રહો. થોડી ગુલાબી ભાત પડે એટલે નીચે ઉતારી લો.
- 3
આ સુકી આલુ ભાજી ને છાશ,છુદા કે કોઈ પણ અથાણાં, દહીં સાથે કે તેનું રાઈતા સાથે સર્વ થાય છે. ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
હાંડવો (handvo recipe in gujarati)
#સ્ટફ્ડઆ રેસીપી ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય. ચીઝ હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)
#સ્નેક્સલંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે . Vatsala Desai -
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
જાડી તીખી સેવ (jadi spicy sev recipe in Gujarati)
#goldenapron3Week21 #સ્નેક્સઆ ખાવામાં તીખી ને ટેસ્ટી લાગે છે ને આનું તમે ટામેટાં નાંખી ને શાક પણ બનાવી શકશો. નાસ્તામાં ખાઈ શકો છો.ને લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. Vatsala Desai -
ઘઉંના લોટ નું ખીચુ(wheat flour khichu recipe in Gujarati)
#મોમઆ ખીચુ ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે ને તે નાસ્તામાં કે હળવું ડીનરમાં પણ ખાઈ શકાય છે. મારી મોમ બનાવતા ને હું પણ બનાવું છું. Vatsala Desai -
મેથીના મુઠીયા
#goldenapron3Week6આ મુઠીયા ઉંધીયુ, પાપડી નું શાક કે રીંગણા, તુવેર ના શાકમાં નાંખી શકાય છે.ચા સાથે એમનેમ નાસ્તામાં પણ ખાઈ શકાય છે.ટેસ્ટી લાગે Vatsala Desai -
મસાલા લચ્છા પરાઠા (Masala lachha paratha recipe in gujarati)
#રોટીસદહીં સાથે આ ખાઈ શકાય છે . બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે . શાક ની પણ જરુર નથી પડતી ને ઘઉં નો લોટ હોવાથી તે હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
ડુંગળી બટાટાનું શાક
#લોકડાઉનઆ શાક ખાવા માં ટેસ્ટી ને સ્પાઈસી છે. લંચ કે ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
રસાવાળા મગ
#માઈલંચ રેસિપી આ ભાત ને રોટલી બને સાથે ખાઈ શકાયહાલના સંજોગોમાં શાક ના બદલે બનાવી શકાય. પ્રોટીન થી ભરપુર છે. Vatsala Desai -
રોસ્ટેડ નાયલોન પૌંઆ નો ચેવડો
#ભાતઆ નાસ્તો પંદર દિવસ સુધી સરસ રહે છે. ખાવામાં ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
-
આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)
#આલુઆલુ પરાઠા બ્રેકફાસ્ટ માં કે બાળકો ને ટીફીન બોક્સમાં સોસ કે ચટણી સાથે આપી શકાય છે. આ જલ્દી બને છે ને ટેસ્ટી લાગે છે . રાતના ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
મસાલા થેપલા
#માઇઇબુક# પોસ્ટ ૮ થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai -
-
થેપલા
#ટ્રેડિશનલ#goldenapron3#week8#રોટલી થેપલા એટલે આપણા ગુજરાતી ઓ નું મનગમતું ભાણું. અને એમાંય ખાસ કરીને ક્યાંય પણ વન ભોજન કરવાનું થાય અથવા તો પીકનીક પર જવાનું થાય તો સાથે ટીફીન મા બીજું બધું હોય કે ન હોય પણ આથેલા મરચા દહી અને થેપલા તો ખરા જ... તો આ છે આપણી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી. Kruti's kitchen -
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#સાઈડPost no.:-1આ એક સ્ટાર્ટ તરીકે કે ને સાઈડર તરીકે ઉપયોગ થાય છે.આ બધાને પ્રિય વાનગી છે. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે ને.આ ઝટપટ બને છે. Vatsala Desai -
રવા પરાઠા (Rava Paratha Recipe In Gujarati)
#CWT#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechefસવારમાં ગરમા ગરમ પરોઠાનો નાસ્તો લઈ શકાય, લંચ બોક્સમાં આપી શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય, બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય એવા આ રવા પરાઠા ઉપરથી ક્રિસ્પી અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવા બટર થી બનેલા છે. Neeru Thakkar -
દૂધી-બાજરી ના થેપલા
#પરાઠાથેપલાનરમ અને મસાલેદાર બાજરીના થેપલા... વધુ સર્વતોમુખી છે.. અને કોઈ પણ સાઇડ ડીશ સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
દહીં મેથી-પાલક થેપલા
#મિલ્કીપરંપરાગત ગુજરાતી સુકો નાસ્તો..કડક થેપલાઆ મેથી પાલક ના થેપલા નું કણક , દહીં સાથે બાંઘી ને બનાવેલ સ્વાદિષ્ટ દહીં મેથી-પાલક થેપલા. Jasmin Motta _ #BeingMotta -
-
ક્રીસ્પી કોર્ન (ચટપટા કુરકુરે સ્વીટ કોર્ન)
#goldenapron3Week4આ સાંજના નાસ્તામાં ખાઈ શકાય અથવા પાર્ટી માં સ્ટારટર ની જેમ ખાઈ શકાય. તે ક્રીસ્પી ને ચટપટા લાગે છે Vatsala Desai -
મસાલા થેપલા
ગુજરાતી હોય ત્યા થેપલા તો હોય...પછી એ પીકનીક હોય કે નાસ્તો....આ એક પોષ્ટીક નાસ્તો પણ કહી શકાય Hiral Pandya Shukla -
ફરસી પુરી
#લોક ડાઉંન#ગોલ્ડન ઍપ્રોન 3#વીક 11 આખાવામાંસોફ્ટનેટેસ્ટી લાગે છે. ચા સાથે બહુ સારી લાગે છે. Vatsala Desai -
મૂળા ના થેપલા
મૂળા નો હળવા સ્વાદ ને શિયાળા માં માણવા માં આવે છે. તે ખુબજ પૌષ્ટિક, વિટામિન સી થી ભરપૂર, ઓછી કેલરીવાળું અને એના લીલા પત્તા પણ ખાવા માં વપરાય છે. આ થેપલા મૂળા ને તેના પત્તા સાથે બનાવી આ વાનગી ને ભરપૂર પૌષ્ટીક બનાવ માં આવી છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ