પનીર પરાઠા (paneer paratha Recipe In Gujarati)

#રોટીસ
આ પરાઠા દાલ મખની કે પંજાબી સબ્જી સાથે ખાઈ શકાય છે.ટોમેટો કેચઅપ, દહીં ને આચાર સાથે ખાઈ શકાય છે.
પનીર પરાઠા (paneer paratha Recipe In Gujarati)
#રોટીસ
આ પરાઠા દાલ મખની કે પંજાબી સબ્જી સાથે ખાઈ શકાય છે.ટોમેટો કેચઅપ, દહીં ને આચાર સાથે ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળીમાં લોટ માં મીઠું, મોણ નાખી થોડું થોડું પાણી મીક્સ કરી ને પરોઠાનો લોટ બાંધવો ને તેને દસ મીનીટ રેસ્ટ કરવા મૂકો.
- 2
દસ મીનીટ પછી કુણવીને લુવા પાડી લેવાં ને સુક્કા લોટ માં લપેટોને થોડો મીડયમ વણવો ને ઉપર તેલ લગાવવું ને સુક્કો ઘઉં નો લોટ ભભરાવો ને પછી પનીર નો બનાવેલ મસાલો ને કોથમીર ભભરાવી ને પછી ગોળ ફેરવતાં રહીને લુવો બનાવી લેવો ને પછી હલકા હાથથી વણી લેવું ગરમ થયેલા તવા પર એક બાજુ શેકવું ને પછી બીજી તરફ શેકી લો ને પછી તેલ ઘી મીક્સ કરી ને તળી લેવું.
- 3
આ પરાઠા દાલ મખની કે પંજાબી સબ્જી સાથે ખાઈ શકાય છે.ને દહીં,,કેચપ સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા લચ્છા પરાઠા (Masala lachha paratha recipe in gujarati)
#રોટીસદહીં સાથે આ ખાઈ શકાય છે . બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે . શાક ની પણ જરુર નથી પડતી ને ઘઉં નો લોટ હોવાથી તે હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)
#આલુઆલુ પરાઠા બ્રેકફાસ્ટ માં કે બાળકો ને ટીફીન બોક્સમાં સોસ કે ચટણી સાથે આપી શકાય છે. આ જલ્દી બને છે ને ટેસ્ટી લાગે છે . રાતના ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
તંદુરી રોટી (Tanduri roti recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week18 આ રોટી તંદુર વગર બને છે . તમારે સમય હોય એ પ્રમાણે રેસ્ટ આપીને ઈઝી બનાવી શકાય ને ખાવા માં અસલ તંદુરી રોટી જેવો જ સ્વાદ આવે છે. ઘઉં નો લોટ મીક્સ હોવાથી ખાવામાં હલ્કી છે. Vatsala Desai -
ઘઉંના લોટ નું ખીચુ(wheat flour khichu recipe in Gujarati)
#મોમઆ ખીચુ ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે ને તે નાસ્તામાં કે હળવું ડીનરમાં પણ ખાઈ શકાય છે. મારી મોમ બનાવતા ને હું પણ બનાવું છું. Vatsala Desai -
ઇન્સ્ટન્ટ કટકી કેરી (Instant katki keri Recipe In Gujarati)
#કૈરીગરમીમાં કાંદા ને કેરી ખાવાથી લુ થી બચી શકાય. ગુજરાતી ના ઘરમાં આ અથાણું ઉનાળામાં બને જ છે. આ ઝટપટ બનતું ગરમી માં રાહત આપતું અથાણું છે. આ દાળ ભાત માં ખાવાની બહુ જ ટેસ્ટી લાગે છે ને ઘણાં થેપલા ને રોટલીમાં પણ ખાય છે. Vatsala Desai -
જાડી તીખી સેવ (jadi spicy sev recipe in Gujarati)
#goldenapron3Week21 #સ્નેક્સઆ ખાવામાં તીખી ને ટેસ્ટી લાગે છે ને આનું તમે ટામેટાં નાંખી ને શાક પણ બનાવી શકશો. નાસ્તામાં ખાઈ શકો છો.ને લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. Vatsala Desai -
વેજ સ્ટીમ મોમોઝ (veg steam momos recipe in Gujurati)
#વીકમીલ૩સ્ટીમ અથવા ફ્રાઈડઆ ખાવામાં અંદરથી સોફટ ને ટેસ્ટી લાગે છે. ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. આ હેલ્ધી છે તેલ વગરની હોવાથી ડાયટમાં પણ ખાઈ શકાય છે. Vatsala Desai -
ચીઝ પનીર બટર પરાઠા (Cheese Paneer Butter Paratha Recipe In Gujarati)
#GA4#week 1#post 2# પરાઠા Kalika Raval -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpad#healthyparathaઆ પરાઠા ખૂબજ હેલ્થી છે અને ખાવા મા પન ખૂબજ ટેસ્ટી લાગે છે. Nikita Thakkar -
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
પકરવઠા#GA4#Week24 Garlic આ પરાઠા દહીં કે રાયતા સાથે મઝા આવે છે.તે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
ફુલગોબી(ફ્લાવર) ના પરાઠા
#લોકડાઉન#goldenapron3#વીક 11આ ખાવામાં ટેસ્ટી ને સ્પાઈસી છે. વેજીટેબલ સ્ટફ હોવાથી બીજુ ક ઈ બનાવાની માથાકૂટ નહીં ને ફટાફટ બની જાય ને પનીર હોવાથી પ્રોટીન મલે છે તેથી હેલ્ધી છે.લોકડાઉનમાં ઓછી વસ્તુ માં બને છે. Vatsala Desai -
આલુ પીઝા સ્કેવર
#ડીનરઆ ક્રીસ્પી ક્રન્ચી ને સોફ્ટ બને છે. ઓછા તેલમાં બને છે ને હેલ્ધી પણ છે. Vatsala Desai -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in Gujarati)
#WPR#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપાલક પનીર સબ્જી એ બહુ પ્રચલિત પંજાબી શાક છે જે લગભગ બધાને પસંદ હોય છે અને ઘરે ઘરે બનતું હોય છે. ખાસ કરી ને શિયાળામાં જ્યારે પાલક બહુ સરસ આવતી હોય ત્યારે તો અવારનવાર બને.આજે આ બન્ને ઘટકો, પાલક અને પનીર થી મેં સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. મેં પાલક ની પ્યુરી બનાવા ને બદલે પાલક ને ઝીણી સમારી ને લોટ માં ઉમેરી છે. Deepa Rupani -
આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati)
આલુ પનીર પરાઠા બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર અથવા પિકનીક માટે ની સારી રેસીપી છે. અથાણા,દહીં કે ચટણી ,કેચઅપ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
-
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
મેથીના મુઠીયા
#goldenapron3Week6આ મુઠીયા ઉંધીયુ, પાપડી નું શાક કે રીંગણા, તુવેર ના શાકમાં નાંખી શકાય છે.ચા સાથે એમનેમ નાસ્તામાં પણ ખાઈ શકાય છે.ટેસ્ટી લાગે Vatsala Desai -
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
આ હેલ્થી અને ટેસ્ટી પરાઠા ટ્રાય કરી જોજો .બહુ જ યમ્મી લાગે છે .બાળકો ને તો બહુ જ ભાવશે.. હિમોગ્લોબીન અને આયર્ન થી ભરપૂર છે.. Sangita Vyas -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
મસાલા થેપલા
#goldenapron3week8 આ એક ટીપીકલ ગુજરાતી ડીશ છે. તેના વગર ભાણું અધુરુ છે. ટ્રાવેલ કે પીકનીક માં પણ તેને સાથે લઈ જાય છે. આ સીમ્પલ ને ટેસ્ટી ને હેલ્ધી છે. ૨ થી ૩ દિવસ સુધી સરસ રહે છે.થેપલા નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે Vatsala Desai -
ઇન્સ્ટંન્ટ રવા ઢોંસા (instant rava dosa Recipe In Gujarati)
#ભાતઆ ખાવામાં ટેસ્ટી છે ને જલ્દી બની જાય છે . Vatsala Desai -
-
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
આજકાલ જાતજાતના પરાઠા ફેમસસટીટ ફુડ તરીકે લોકપ્રિય છે. #SFC Rinku Patel -
પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#post1#Punjabi#Paratha#Yogurt#પનીર_ભૂરજી_વિથ_મસાલા_લચ્છા_પરાઠા ( Paneer Bhurji with Masala Lachha Paratha Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4.0 માટે પંજાબી, પરાઠા અને યોગર્ટ નું મિશ્રણ કરી ને આ પનીર ભુરજી વિથ મસાલા લચ્છા પરાઠા બનાવ્યા છે. ને સાથે મે મસાલા યોગર્ટ પણ સર્વ કર્યું છે. જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી બની હતી...મારા બાળકો ને પનીર ની કોઈ પણ સબ્જી આપો એ હોંસે હોંસે ખાઈ લે છે. કારણ કે પનીર એમની મનપસંદ સબ્જી છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ