મસાલા ઢોસા

Geeta Parvani
Geeta Parvani @cook_21209454
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોસા બેટર બનાવવા માટે
  2. 3વાટકા ચોખા
  3. વાટકો અડદની દાળ
  4. પાણી
  5. 1 ચમચીઈનો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ઢોસાનો મસાલો બનાવવા માટે
  8. બાફેલા બટેટા નો છુંદો
  9. 2 ચમચીલાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 2 ચમચીધાણાજીરૂ
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. મીઠા લીમડાના પાન
  14. ૧ ચમચીરાઈ
  15. ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોસાનું બેટર તૈયાર કરવા માટે ચોખા અને અડદની દાળને આઠથી દસ કલાક પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી આથો આવવા માટે બે થી ત્રણ કલાક તડકામાં મૂકી રાખો ત્યારબાદ તેમાં મીઠું અને ઈનો તેમજ જરૂર મુજબ પાણી ઉમેરી ઢોસાનું બેટર તૈયાર કરો

  2. 2

    ત્યારબાદ ઢોસાનો મસાલો તૈયાર કરવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઇ તેમાં લીમડો અને રાઈ ઉમેરી હળદર ઉમેરો ત્યારબાદ તેમાં બટેટાનો છૂંદો અમેરી બધા મસાલા

  3. 3

    ત્યારબાદ એક નોનસ્ટીક ઢોસા તવા લઈ તેને ગરમ કરી તેના પર ઢોસા નાખીને ગોળ વાટકી વડે તેને રાઉન્ડ શેપ માં એ બેટર ને પાથરો એક બાજુથી શેકાઈ જાય તેમાં તૈયાર કરેલો બટેટાનો માવો ઉમેરી તેને રાઉન્ડ શેપમાં વાળી લો અને ચપ્પુ વડે કાપા પાડી તેના પર ચીઝ ભભરાવી લાલ અને લીલી ચટણી વડે સર્વ કરો તો તૈયાર છે મસાલા ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Parvani
Geeta Parvani @cook_21209454
પર

Similar Recipes