રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોસાનું ખીરું બનાવવા માટે 3 કપ અડદની દાળ અને એક કપ ચોખા ને પલાળો હવે તેને પીસી લઈને આથો આવવા દો.
- 2
હવે ઢોસાનો મસાલો બનાવવા માટે એક પેનમાં ચાર ચમચી તેલ નાખો હવે તેમાં લીમડાના પાન,1/2ચમચી રાઇ 1/2ચમચી જીરૂ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ચડવા દો.
- 3
ડુંગળી બરાબર ચડી જાય એટલે હવે તેમાં બાફેલા અને મેશ કરેલા બટેટા ઉમેરો. હવે તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો 1/2ચમચી હળદર અને ઉપરથી કોથમીર ઉમેરો.
- 4
હવે એક નોન સ્ટિક લોઢીમાં પ્રમાણસર નું ખીરું લઇ ને ઢોસો બનાવવો. હવે તેના પર બે ચમચી બનાવેલો મસાલો ઉમેરો. ઢોસા ને લસણ ની લાલ ચટણી કોથમીર ની લીલી ચટણી અને નારિયેળની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
-
-
-
-
કઢી(Kadhi Recipe in Gujarati)
આ વાનગી મેં સવારના રાઈસ માં ખાવા માટે બનાવી હતી મારા ઘરમાં બધાની ફેવરેટ છે Falguni Shah -
-
-
-
-
-
ભરવા ગ્રેવી ભીંડી (Bharva gravy bhindi recipe in gujarati)
#goldenapron3#week25#saatvik popat madhuri -
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13096365
ટિપ્પણીઓ