પૌષ્ટિક મગ - ભાત
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી દેશી ખાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી થી મગ અને ચોખા ધોઈને બે ત્રણ કલાક સુધી પલાળી રાખો કુકરમાં બાફી લો (મે મગ ભાત કુકરમાં સાથે બાફી લીધાં છે)
- 2
મગ માટે મસાલાની તૈયારી કરી તપેલીમાં ઘી તેલ ગરમ કરી તેમાં રાઈ જીરૂ મેથી હિંગ નો વઘાર કરી ને તેમાં બાફેલા મગ નાખી જોઈએ તેના થી બે વાટકી પાણી વધારે નાખીને તૈયાર કરેલ મસાલો નાખીને સારી રીતે ઉકાળી લઈ લીંબુનો રસ ભેળવી લો
- 3
ઘઉં નો લોટ લેવો તેમાં એક ચમચી તેલ નું મોણ ભેળવી લોટ બાંધી લો વીશ મિનિટ સુધી રહેવા દો અને પછી રોટલી વણી તવી માં મૂકી સહેજ વાર રહી ઉથલાવી લો
- 4
બીજી બાજુ સરખી રીતે ચડવા દ ઈ ને ઉથલાવી ને ફૂલકા રોટલી બનાવી લો અને ઘી લગાવી દો તૈયાર છે ગરમાગરમ મગ ભાત રોટલી અને શેકેલ ચોખા નો પાપડ
- 5
અને થાળી પીરસતી વખતે મગ માંથી ઉપર નું ઓસામણ અલગ તપેલીમાં કાઢી લઈ ઘાટા મગ અને ઓસામણ જૂદી જૂદી વાટકી પીરસવા
- 6
તૈયાર છે પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી દેશી ખાણું સાથે જૂનાગઢ છે એની કેસર કેરી તો હોય જ
- 7
(તેલ - મસાલા સાવ ઓછા છે તો પણ ટેસ્ટમાં લાજવાબ સ્વાદિષ્ટ લાગે છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું Minaxi Agravat -
કાઠિયાવાડી થાળી
#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી Minaxi Agravat -
કાઠિયાવાડી દેશી ખાણું અડદની દાળ અને બાજરા નો રોટલો
પૌષ્ટિક અડદની દાળ અને સ્વાસ્થ વર્ધક બાજરો Minaxi Agravat -
-
-
-
-
કાઠિયાવાડી (ખાંડ-ગોળ વગર) થાળી
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખાંડ અને ગોળ વગર સ્વાદિષ્ટ રસોઈ Minaxi Agravat -
-
-
-
મેથીની ભાજી ઘંઉ બાજરા ના ઢેબરાં
#કાંદાલસણસાજે જમવામાં અને સવારે નાસ્તા માટે સુપાચ્ય છે Minaxi Agravat -
-
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
-
દૂધી ચણા ની દાળનું શાક અને ભાત(dudhi chana daal and rice recipe
#સુપરશેફ4#રાઈસ_ભાત#week4પોસ્ટ - 21 આ શાક વર્ષો થી બનતું અને ગુજરાતીઓ માં લોકપ્રિય શાક છે પચવામાં હળવું...બાળકોને અને વડીલોને સુપાચ્ય અને ગુણકારી...પ્રોટીન થી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ બને છે...આગળ પડતા મસાલા અને ગળપણ ખટાશ ઉમેરવામાં આવે તો ખૂબ સરસ બને છે....આપણે બનાવીયે....👍 Sudha Banjara Vasani -
-
-
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી દાળગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ખાટુકઢી ભાત
પૌષ્ટિક અને પૌટીન યુક્ત બાળકો થી લઇને વૃધ્ધ કોઈપણ ઉંમરનની વ્યક્તિ માટે ખૂબ સારી, અને ટેસ્ટી વાનગી Nidhi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ