રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ માં જરૂર મુજબ પાણી નાખી & થોડુ મીઠું નાખો & ચોખા માં પણ જરૂર મુજબ પાણી નાખી કુકર માં બાફી લો
- 2
કુકર બંધ કરી 6 થી 7 સીટી કરો
- 3
ત્યારબાદ મગ & ભાત બફાઈ ગયા બાદ અેક ટમેટુ સમારી બાફેલા મગ માં નાખી બેલન્ડર વડે બ્લેન્ડ કરો મગ ને અધકચરા પીસવા
- 4
ત્યારબાદ એક તપેલી માં તેલ નાખી રાઈ,જીરૂ,હીંગ & લીમડા થી વઘાર કરો અને વઘાર માં જ પીસેલુ આદુ નાખો
- 5
પછી પીસેલા મગ તેમા નાખો અને થોડુ પાણી નાખો ત્યારબાદ તેમા મરચુ,હળદર,ધાણાજીરૂ સ્વાદઅનુસાર મીઠું, ખાંડ & લીબું નાખો થોડીવાર ઉકળી ગયા બાદ તેમા થોડા ધાણાભાજી & ઝીણુ સમારેલુ લીલુ મરચુ નાખી એકદમ એકરસ થાય ત્યા સુધી ઉકળવા દો
- 6
ત્યારબાદ એક પ્લેટ માં ભાત & એક બાઉલ માં રસાવાળા મગ સર્વ કરો અને તૈયાર છે આપણા રસાવાળા મગ & ભાત.અને ઉપર થી ભાત & રસાવાળા મગ માં ધાણાભાજી & લીલા મરચા વડે ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ]
#સુપરશેફ4દાળ-ભાત વગર ગુજરાતી ઓનું જમવા નું અધુરૂ છે મૈ પણ ખટમીઠી દાળ બનાવી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો😍 Nehal Gokani Dhruna -
ક્રિસ્પી મસાલા ઢોસા & સંભાર (Crispy Masala Dosa & Sambhar Recipe)
#ભાત#goldenapron3#week16#onion Nehal Gokani Dhruna -
-
-
-
ભરેલી દાળઢોકળી
#સુપરશેફ2#ફોલર્સ-લોટ#માઇઇબુક#પોસ્ટ28ભરેલ દાળઢોકળી મારા ❤પપ્પા❤ ની પ્રિય વનગી છે તો આજે મૈ એમની પસંદ ની વાનગી બનાવી છે ભરેલ દાળઢોકળી ટેસ્ટ માં બહુ જ સરસ થાય છે તમે પણ આ વાનગી ટ્રાય કરજો ચોમાસા માં તો ગરમ ગરમ ખાવા ની બહુ મજા આવશે.😍❤ Nehal Gokani Dhruna -
-
-
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker -
-
-
ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)
#GA4#Week 11#sproutઆજે મે અહી ફણગાવેલા મગ બનાવ્યા છે,જે ખુબ જ પૌષ્ટિક હોય છે,જો સવાર સવારમાં આવો પૌષ્ટિક નાસ્તો મલી જાય તો મજા આવી જાય. Arpi Joshi Rawal -
-
-
દહીં ભાત (સાઉથ ઇન્ડિયન)(Curd Rice Recipe In Gujarati)
#ફટાફટદહીં ભાત (કડઁ રાઇસ) દક્ષિણ ભારત ની ફેમસ ડીશ છે. જે સ્વાસ્થ્ય ની દ્ષ્ટિ એ ખુબ જ સારા છે, ગરમી ના દિવસો મા એ ઠંડક આરમાર છે, જો એસિડીટી થઇ હોય તો દહીં ભાત ખાવા થી રાહત મલશે. અને તે ફક્ત ૧૦ મિનિટ માં બની જાય છે. તે ઠંડા ભાતમાંથી બનાવવા માં આવે છે.તો બપોર ના ભાત વધ્યા હોય તો ડિનર માટે ખુબ સારો વિકલ્પ છે. Bhavisha Hirapara -
કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)
#30mins નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋 Bhavnaben Adhiya -
મેથી ની ભાજી નું લોટવાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19#Methi Nehal Gokani Dhruna -
-
-
-
બી-બટેટા નું શાક[ફરાળી]{Bi-Bateta Shak Farali Recipe in Gujarati
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ24 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ