રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા છાસ અને ચણા નો લોટ લઈ હલાવી લ્યો.પેન માં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ, મેથી ના દાણાજીરું,મરચા ના કટકા,મીઠો લીમડો,હીંગ નાખી અને છાસ નો ધોળ રેડી હલાવી લ્યો.
- 2
હવે તેમાં મીઠું,ગોળ,આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી લ્યો ત્રણ થી ચાર મિનિટ ઉકાળો તેમાં લીલા ધાણા નાખી હલાવી લ્યો.તૈયાર છે કઢી.કાઢી સાથે ભાત અને ફ્રાઇમસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
-
મસાલા છાસ (Masala buttermilk Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Weekendreceipe Rekha Vora -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
રાજસ્થાની વરા કઢી (Rajasthani Vara Kadhi Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi recipe#MBR2#Week2 Parul Patel -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
ડબકા કઢી અને ભાત
#ઈબુક૧#૧૮# ડબકા કઢી અને ભાત રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી છે તેમાં ગળા ખટાશ નથી નાખતા ગુજરાતી કઢી ની જેમ ખાટીમીઠી બનાવી શકાય છે શાક ના બદલે ચાલી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે hetal shah -
ગુજરાતી કઢી (Gujarati Curry Recipe In Gujarati)
#GA4#Week7Butter Milks Kadhi ખૂબજ ટેસ્ટી અને ડેલિશિયસ રેસિપી છે.કોઇપણ સબ્જી, પુલાવ સાથે સર્વ કરો. Nutan Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16260857
ટિપ્પણીઓ