ગુલાબ-વરીયાળી ઠંડાઈ(gulab-variyali thandai)

Charvi
Charvi @cook_22273733
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨લિટરદૂધ
  2. ૨ ચમચીવરિયાળી પાઉડર
  3. ૧ ચમચીગુલકંદ
  4. ૩ ચમચીખાંડ
  5. સજાવટ માટે:-
  6. ગુલાબ
  7. વરીયાળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લઇ તેમાં વરિયાળી ખાંડ અને ગુલકંદ એડ કરો.

  2. 2

    બધું સરખી રીતે ચરણ કરો.

  3. 3

    ત્યારબાદ ગ્લાસ માં કાઢી સર્વ કરો.ગુલાબ અને વરિયાળી થી ગાર્નિશ કરો.તો તૈયાર છે ગુલાબ વરિયાળી ઠંડાઈ.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charvi
Charvi @cook_22273733
પર

ટિપ્પણીઓ

Similar Recipes