બટાકા નું શાક અને રસ પૂરી (poteto sabji with ras puri recipe in

Krishna Hiral Bodar @cook_22735245
બટાકા નું શાક અને રસ પૂરી (poteto sabji with ras puri recipe in
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઉલ માં લોટ હળદર,લાલ મરચુ પાઉડર, ધાણા જીરૂ, મીઠું અને 1 પાવરુ તેલ નાખી પૂરી નો લોટ બાંધી થોડી વાર ઢાંકી ને મૂકી રાખો.
- 2
હવે બટાકા ની છાલ કાઢી નાના ટુકડા કરી ધોય લો. હવે કુકર મા તેલ ગરમ મૂકી તેમા રાઈ, જીરૂ નાખો પછી તેમા હિંગ નાખો હવે તેમા સમારેલા બટાકા નાખી હળદર, ધાણાજીરૂ,મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી 3 -4 સીટી કરી લો.
- 3
હવે રસ બનાવા માટે કેરી ની છાલ કાઢી તેના નાના ટુકડા કરી મિક્સર જાર મા લઈ બરફ ના ટુકડા ઉમેરી બ્લેન્ડ કરી રસ ત્યાર કરી લો કેરી થોડી ખાટી જણાય તો 1-2 ચમચી ખાંડ ઉમેરવી.
- 4
હવે પૂરી ના નાના લુઆ કરી પૂરી વણી લો પછી તેલ ગરમ કરી બઘી પૂરી તળી લો.
Similar Recipes
-
-
-
-
-
-
પૂરી અને બટાકા નું કોરું શાક
દૂધપાક સાથે આવું શાક પૂરી ખાવાની બહુ મજા આવે છે .કોઈક વાર મસાલા ફૂડ એવોઇડ કરીને આવું સાદું સાત્વિક ભોજન લેવાની પણ એક મજા છે.. Sangita Vyas -
ફ્રૂટસલાડ (fruit salad recipe in gujarati)
#goldenapron3મે અહીં ફ્રૂટ સલાડ ની સાથે તીખી પૂરી અને રીંગણ ટામેટા બટાકા નું મિક્સ શાક બનાવ્યું છે મિત્રો બપોરે ક્ઈક આવું ખાવુ નું મળી જાય તો મજા પડી જાય. Krishna Hiral Bodar -
ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2 Vandna bosamiya -
-
-
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
રસ પૂરી
#અનિવર્સરી#મેંઈનકોર્સજ્યારે ઘરે કોઈ સારો પ્રસંગ આવે એટલે આપડે રસ પૂરી બનાવી ને ખુશી વ્યક્ત કરીએ છે તો કૂકપેડ ની અનનીવેરસરી છે તો મે પણ ખુશી વ્યક્ત કરી. Rachana Chandarana Javani -
-
-
પૂરી અને શાક (Puri and Shak Recipe in Gujarati)
પેટ ભરી ને હળવું ખાવું હોય તો આ પૂરી શાક બેસ્ટ ઓપ્શન છે..સાથે પીળી હળદર હોય એટલે શક્તિવર્ધક ભાણું થઈ ગયું..#RC1 Sangita Vyas -
મસાલા પૂરી અને શાક
રવિવાર ની સવારે ગરમ નાસ્તો જોઈએ તો આજે મેં તીખી પૂરી અને બટાકા નું શાક બનાવ્યું .Brunch જેવું થઈ જાય એટલે લંચ માં દોડાદોડી નઈ કરવાની મસાલા પૂરી અને શાક Sangita Vyas -
-
બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી
#માઈલંચઆજે ગુડી પડવો .. સવારે દૂધ સાથે શ્રીખંડ પણ ઘરે આવી ગયો.. ઘરે થોડી મેથીની ભાજી હતી, ફૂડ પ્રોસેસર માં ઘઉં નો લોટ થોડી મેથીની ભાજી અને હળદર મરચું મીઠુ નાખી થોડુંક ફેરવી લીધું.. જેથી ભાજી એકદમ ઝીણી થઈ જાય.. સરખું તેલ નું મોણ અને પાણી ઉમેરી પૂરી નો લોટ બાંધી લીધો... સાથે બાફેલા બટેટા ટમેટા નું શાક.. Pragna Mistry -
-
મગ નું મસાલા શાક રસ પૂરી
#રથયાત્રા મા ખાસ ભગવાન જગન્નાથ જી ને મગ ને રાવણા જાબુ નો પ્રસાદ ધરાવાય છે. હમણાં જ જમાલપુર મંદીર ગયા હતા પણ ત્યાં ભગવાન તો મોસાળ સરસપુર ગયા છે તો છબી ના દશૅન કર્યા. અષાઢી બીજ કચ્છ નું નવું વષૅ છે સર્વ ને શુભેચ્છા. HEMA OZA -
-
-
-
-
પાલક પૂરી (Palak Puri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2સ્વાદિષ્ટ લાગતી કડક પૂરી બાળકો ને પણ ભાવે છે. Bhavna C. Desai -
તીખી પૂરી અને બટાકા નું શાક (Tikhi Poori Bataka Shak Recipe In Gujarati)
સન્ડે મોર્નિંગ બ્રેક ફાસ્ટ..ટોટલી ઇન્ડિયન વર્ઝન..👌👍🏻😋 Sangita Vyas -
કેરી નો રસ અને પૂરી(Mango Ras Poori Recipe In Gujarati)
#supersકેરી ની સિજન હોય અને રસ પૂરીવગર કેમ ચાલે Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
પૂરી શાક
રવિવાર ના બ્રેકફાસ્ટ માટે ગરમ ગરમ તીખી પૂરી અનેબટાકા નું કોરું શાક..સાથે મસાલા ચા મળી જાય તો લંચ ની જરૂર નથી..પરફેક્ટ બ્રન્ચ...👌👍🏻 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12770077
ટિપ્પણીઓ (2)