ઠંડાઈ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1 ચમચીવરિયાળી
  2. 1 ચમચીખસખસ
  3. 1/4 ચમચીમરી
  4. 2ગ્લાસ દૂધ
  5. કેસર
  6. 5-7બદામ
  7. 2 ચમચીમગજતરીના બી
  8. 2એલચી
  9. 2 ચમચીગુલાબ ની પાંખડીઓ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી માપ પ્રમાણે લો.

  2. 2

    બધાને મીક્ષચર માં સરસ રીતે પીસી લો.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરો.

  4. 4

    દૂધ નાખી સરસ રીતે પીસી લો...અને ઉપર ઠનડાઈ નો મસાલો થોડો ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

ટિપ્પણીઓ

Similar Recipes