ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk shake recipe in gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk shake recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઠંડાઈ શીરપ બનાવવા માટે
  2. 3 ચમચીબદામ
  3. 2ચમચીપિસ્તા
  4. 2 ચમચીકાજુટુકડા
  5. 2 ચમચીખસખસ
  6. 2 ચમચીમગજતરીનાં બી
  7. 2 ચમચીવરિયાળી
  8. 1 ચમચીતીખા(મરી)
  9. 1 ચમચીઇલાયચી
  10. 2 ચમચીગુલકંદ
  11. 1 ચમચીકેસર
  12. 250 ગ્રામખાંડ
  13. મિલ્કશેક બનાવવા
  14. 500મિ.લિ.દૂધ
  15. 4 ચમચીખાંડ
  16. 1 ચમચીપિસ્તા કતરણ
  17. 3-4નંગચેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બદામ,કાજુ,પિસ્તા,મગજતરી,ખસખસ,મરી,વરિયાળી બધાંને ભેગું કરીએકગ્લાસ પાણીનાંખી ઓવરનાઇટ પલાળવું,સવારેજરુર મુજબનું પાણી લઇ મિકસરમાં સ્મુધ પેસ્ટ બને તેમ પીસી લેવું.

  2. 2

    કડાઈમાં બે વાટકા આશરે 250ગ્રામ ખાંડ લઇપાણી ખાંડ જુબે તેટલું લઈઓગાળી બનાવેલી પેસ્ટ નાંખી કેસર નાંખી હલાવવું,

  3. 3

    કલર ચેન્જ થાય અનેઘટ્ટ થાય એટલેગેસ પરથી ઉતારી ઠંડુ કરવા જાય પછીબોટલમાં ભરી લેવું.મિલ્ક શેક બનાવવા દૂધમાં ચાર ચમચી ઠંડાઈ સીરપ,બરફનાંખી બ્લેન્ડર ફેરવી ગ્લાસમાં રેડી આઇસક્રીમમુકી પિસ્તા કતરણ,ચેરી વડે સવૅકરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes