મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati)

Krupa savla
Krupa savla @cook_11908919

#goldenapron3
#વીક 21
# મેયો (Mayyo)
લોકડાઉન ની પરીસ્થિતિ માં બાળકો ને ભાવે એવા બહુ જ ઇઝી અને બહુ જ થોડા સમય માં બની જાય એવા મંચીંગ ઇઝી બાઇટ્સ.

મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
#વીક 21
# મેયો (Mayyo)
લોકડાઉન ની પરીસ્થિતિ માં બાળકો ને ભાવે એવા બહુ જ ઇઝી અને બહુ જ થોડા સમય માં બની જાય એવા મંચીંગ ઇઝી બાઇટ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 નંગસમારેલુ ટમેટુ
  2. 1 નંગસમારેલુ સીમલા મરચું
  3. 1/4 કપબટર માં શેકેલા મકાઇ નાં દાણા
  4. 3-4 ટેબલ સ્પૂનમેયોનીઝ
  5. 1 ટી સ્પૂનચીલી ફલેકસ
  6. 1/2 ટી સ્પૂનઓરેગાનો
  7. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  8. નમક સ્વાદ અનુસાર
  9. 2કયુબ ચીઝ
  10. 1પેકેટ મોનાકો બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.હવે બાઉલ માં સમારેલા ટમેટાં,સીમલા મરચાં,મકાઇ ના દાણા મીક્સ કરો.એમાં સ્વાદ અનુસાર નમક નાખી મીક્સ કરો.

  2. 2

    હવે તેમાં ચાટ મસાલો અને મેયોનીઝ નાખો.

  3. 3

    હવે બધું સરખું મીક્સ કરી લો. ચીઝ ને ખમણી લો.

  4. 4

    હવે તેમાં ઓરેગાનો અને ચીલી ફલેકસ નાખી સરખું મીક્સ કરી લો.

  5. 5

    હવે મોનાકો બિસ્કીટ લો.તેના પર મેયોનીઝ વાડુ મિશ્રણ મૂકો. હવે તેના પર ખમણેલું ચીઝ મૂકો.ઉપર ચીલી ફલેકસ ભભરાવો.

  6. 6

    તૈયાર છે મંચીંગ ઇઝી બાઇટ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa savla
Krupa savla @cook_11908919
પર

Similar Recipes