મોનેકો સેન્ડવીચ (Monaco Sandwich Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#NFR (નો ફાયર રેસીપી)

મોનેકો સેન્ડવીચ (Monaco Sandwich Recipe In Gujarati)

#NFR (નો ફાયર રેસીપી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 પેકેટ મોનાકો બિસ્કીટ
  2. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  3. 1 નંગટામેટુ ઝીણું સમારેલુ
  4. 1 નંગકાકડી ઝીણી સમારેલી
  5. 1 નંગસિમલા મરચું ઝીણું સમારેલુ
  6. 1 નાની વાટકીઆલુ ભુજીયા
  7. 1 મોટી ચમચીમેયોનીઝ
  8. 1 નાની વાટકીટોમેટો સોસ
  9. 2 થી 3 ચીઝ સલાઈઝ
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 નાની ચમચીચીલી ફલેકસ
  12. 1 નાની ચમચીઓરેગાનો
  13. 1 નાની ચમચીમરી પાઉડર
  14. કોથમીર ગાર્નીશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌ પહેલા એક નાના બાઉલ મા મેયોનીઝ,ટોમેટો સોસ,ચીલી ફલેક્ષ,ઓરેગાનો,મરી પાઉડર નાખી બરોબર મિક્ષ કરી લેવુ.

  2. 2

    ડુંગળી,ટામેટાં,કાકડી,સિમલા મરચાં ઝીણા સમારી લેવા. ચીઝ ની સલાઈઝ ના નાના ટુકડા કરી લેવા.

  3. 3

    હવે મોનાકો બિસ્કીટ ની એક બાજુ તૈયાર કરેલ મેયોનીઝ લગાવી,ચીઝ ની નાની સલાઈઝ મુકી તેની ઉપર ડુંગળી-ટામેટાં,કાકડી,સિમલા મરચું થોડું થોડું નાખી ઉપર થી ચાટ મસાલો જરુર મુજબ નાખી સેવ ઉમેરી તેની ઉપર બિસ્કીટ મુકી સેન્ડવીચ બનાવી લો.

  4. 4

    હવે તૈયારકરેલ સેન્ડવીચ પર ટોમેટો સોસ અને કોથમીર થી ગાર્નીશીંગ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

Similar Recipes