મોનાકો બાઇટ્સ (Monaco Bites Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

નાના બાળકો ને ભાવતી અને જલ્દી બની જતી આ ડીશ weekend માં તમે પણ બનાવો .

મોનાકો બાઇટ્સ (Monaco Bites Recipe In Gujarati)

નાના બાળકો ને ભાવતી અને જલ્દી બની જતી આ ડીશ weekend માં તમે પણ બનાવો .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 10-12 નંગ- મોનાકો બિસ્કીટ
  2. 2 ટેબલ સ્પૂન- પાઈનાપલ જામ
  3. 3 ટી સ્પૂન- પાઈનેપલ ના ટુકડા
  4. 4-5 ટી સ્પૂન- છીણેલી ચીઝ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    1 પ્લેટ માં મોનાકો બિસ્કીટ ગોઠવી દેવા.

  2. 2

    તેના પર પાઈનેપલ જામ લગાવી પાઈનેપલ ના ટુકડા મૂકવા.

  3. 3

    તેના પર છીણેલી ચીઝ મૂકી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes