રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં તેલ અને મીઠું નાખી લોટ બાંધી લેવો.
- 2
પછી આછું રોટલી જેવું વણી લેવું.
- 3
રોટલી જેવુ વણી ચપુથી કાપા પાડી સ્ટ્રીપ બનાવી.
- 4
ત્યારબાદ તેલ માં ધીમા થઈ મીડિયમ તાપે તળી લેવી.
- 5
તળાઈ જય પછી તેની ઉપર સનચર અને શેકેલું જીરું છાટી દેવાનું.તો રેડી છે ક્રિસ્પી સ્ટીક.બાળકોને ખુબજ ભાવે છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
સ્ટીક (stick Recipe in Gujarati)
#GA4#Week9#Maida#Post1દિવાળી નાં તહેવાર માં મેંદો વપરાતો હોય છે જેથી પૂરી સક્કરપારા તો બધા બનાવતા જ હોય છે, મે મેંદા માં કોથમીર અને મિક્સ હબૅસ નાંખી સ્ટીક બનાવી જે ફરસી તો છે જ અને બાળકો ને બહુ ભાવે છે. Bansi Thaker -
હોમ મેડ કુરકુરે (home made Kurkure recipe in gujarati)
#goldanapron3#week22#વિકમિલ૧#spicy#week1#namkin Divya Chhag -
-
-
ચીઝી રાઈસ સ્ટીક(cheese rice stick)
મે અહી મેક્સિકન અને indian વાનગી નું fusion તૈયાર કર્યું છે. મે રાઈસ સ્ટીક ને માયોનીઝ અને સાલસા સોસ જોડે સર્વ કરી છે.જેનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે.#વિકમીલ૩ #સ્ટીમ અથવા ફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૨૩ Bansi Chotaliya Chavda -
મેથી સ્ટીક (Methi Stick Recipe In Gujarati)
#DIWALI2021#cookpadgujrati#cookpadindiaદીવાળીના તહેવાર મા સુકા નાસ્તામાં બનાવી શકાય તેવી મેથીની સ્ટીક મા મેથી નો ખુબ જ સરસ ટેસ્ટ આવે છે અને સંચળ ને મરચુ પાઉડર થી એકદમ મસાલેદાર લાગે છે Bhavna Odedra -
નમકીન સ્ટીક (Namkeen Stick Recipe In Gujarati)
દિવાળી માં આપણે બધા અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ. અહીં મેં ગળ્યા શક્કરપારા ના બદલે નમકપારા બનાવ્યા છે અને તેને સ્ટીક નો શેઈપ આપ્યો છે.#દિવાળી#cookpadindia Rinkal Tanna -
-
-
-
-
-
-
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati#farsan#namkin Keshma Raichura -
ટી ટાઈમ સ્નેક્સ સ્ટીક (Tea Time Snacks Stick Recipe In Gujarati)
#cookpadનાના મોટા બધાને વેરાયટી જોઈએ છે તે પોષાક ની હોય, ભૌતિક ચીઝ વસ્તુની હોય કે ખોરાક ની.નમકીન સર્કલ, સ્ક્વેર,ટ્રાયન્ગલ આકાર મા બનાવતા જ હોઈએ છીએ. તેથી આજે મેં સ્ટીક કરી છે જેનો આકાર જોઈને જ બધાને ખાવાની ઈચ્છા થઈ જાય. Ankita Tank Parmar -
-
-
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
-
-
-
-
-
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7 આ જીરા પૂરી ખાસ કરી ને નાસ્તા માટે બનાવવામાં આવે છે જે ખૂબ જ અને સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે.અને લાંબો સમય સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
રાઈસ ફ્લોર સ્ટીક (rice flour stick recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21હું ચકરી ને બદલે આ રીતે સ્તિક માં બનાવું છું. જેથી ખાવા અને બનાવવા બંનેમાં સરળતા રહે છે. આ રીતે બનાવવાનું હું ચારેક વરસ પહેલા મારા બહેન અને જેઠાણી એવા વિભાબેન ખોડા પાસેથી શીખી છું.બહુ જ સરસ બને છે. થેંક્યુ વીભા ભાભી. Sonal Karia
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12909207
ટિપ્પણીઓ