ક્રિસ્પી બેસન ચીલા (Crispy Besan Chila Recipe In Gujarati)

ક્રિસ્પી બેસન ચીલા (Crispy Besan Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાનો લોટ, રવો, હળદર, હિંગ અને મીઠું નાખી મિક્સ કરી લો.
- 2
હવે થોડું- થોડું કરીને ગરમ પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરો અને 30 મિનિટ સુધી રહેવા દો ત્યાર પછી મિક્સર માં ગ્રાઇન્ડ કરી પતલુ ખીરું તૈયાર કરો.
- 3
ચીલી મસાલા બનાવવા માટે કાળા મરી, શેકેલું જીરૂ,લાલ મરચુ, કસૂરી મેથી, કાળું મીઠું, સફેદ મીઠું, આમચૂર પાઉડર નાખી છુંદી લો.
- 4
સ્ટફિંગ માટે સમારેલો કાંદો, સમારેલું કેપ્સિકમ, સમારેલુ ગાજર, સમારેલા ટામેટા, સમારેલી કોથમીર, સમારેલા આદું-મરચા ને ચીલી મસાલો નાખી મિક્સ કરી લો.
- 5
હવે એક નોનસ્ટિક પેનમાં મીઠાવાળું પાણી લઈ પેન પર છાંટી લો અને કોટન કપડાં થી ક્લીન કરી દો અને ફરીથી સાદું પાણી છાંટી હાઇ ફ્લેમ પર ઢોસા જેવું ખીરું પાથરી દો અને તેલ લગાવી ચીલી મસાલો સ્પ્રિન્કલ કરી સ્ટફિંગ મૂકી પનીર અને ચીઝ છીણી લો.
- 6
ચીલાને બંને બાજુથી ટન કરી લો અને પ્લેટમાં કાઢી કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં કબાબ (Dahi Kabab recipe in Gujarati)
#GA4#Week1 #પોસ્ટ3#DahiKebab😋💫દહીંને ઓવર નાઈટ બાંધી રાખવું.💫 Ami Desai -
-
-
-
-
-
-
બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)
આ બહુ ઝડપથી બનતી અને સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week22 Harsha c rughani -
-
-
-
-
-
-
-
-
બેસન ના ચીલા (besan na Chila Recipe in Gujarati)
#GA4#week22#cookoadindia#cookpadgujrati આ પૂડલા ને ખાવામાં સ્વાદિષ્ટ બનાવવા માટે મે પૂડલા ફ્રેન્કી અને પૂડલા wrap પણ બનાયા છે તમે પણ જરુર થી ટ્રાય કરજો. सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal -
-
-
પનીર સ્ટફ્ડ બેસન ચીલા (Paneer Stuffed Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#post1#chila#પનીર_સ્ટફ્ડ_બેસન_ચિલ્લા ( Paneer Stuffed Besan Chila Recipe in Gujarati) બેસનના પુડલા તો તમે ઘરે બનાવતા જ હશો. ઘણાં લોકોને બેસનના પુડલા નથી ભાવતા ત્યારે તેમાં થોડું વેરિએશન કરીને બનાવશો તો ચોક્કસ ખાશે. આજે મેં આ બેસન ચીલા માં પનીર ને ચીઝ નું વેજીટેબલ સાથે નું સ્ટફિંગ બનાવી ને ટેસ્ટી ચીલા બનાવ્યા છે. તમે મગના ચીલા બનાવ્યા હશે, ચણાના લોટના તીખા પુડલા અને ઘઉંના લોટમાંથી બનતા ગળ્યા પુડલા ખાધા હશે. ઘણીવાર એવું બને કે બાળકોને કે ઘરના કોઈ સભ્યને બેસનના પુડલા ન ભાવતા હોય. પરંતુ તેમાં થોડું વેરિએશન કરશો તો ઝટપટ ખાઈ જશે. ચણાના લોટના સાદા પુડલા બનાવવાને બદલે સ્ટફિંગ કરેલા પુડલા બનાવશો તો ખાવાની મજા પડી જશે. સ્ટફિંગનો સ્વાદ આવવાથી પુડલા વધારે ટેસ્ટી લાગશે. મારા બાળકો ને તો આ પનીર સ્ટફ્ડ બેસન ચીલા ખૂબ જ પસંદ આવ્યા. Daxa Parmar -
ચીલા ચીઝ ફેન્કી (Chila Cheese Frankie Recipe In Gujarati)
#GA4#Week22#Chila ચીલા ચીઝ ફેન્કી... આમ તો આપડે ફેન્કી બનાવતા જ હોયે છીએ પન ....આજ મે ચીલા ની ફેન્કી બનાવી જે એટલી સરસ ને ટેસ્ટી લાગે છે....😋 Rasmita Finaviya -
-
ખીચડી ચીલા (Khichdi Chila Recipe In Gujarati)
#FFC8 ફૂડ ફેસ્ટિવલ લેફટ ઓવર ખીચડી વધેલી પાલક ની ખીચડી ના સ્વાદિષ્ટ, સરળતા થી બની જાય અને નાસ્તા માં અથવા હળવા ડિનર માં સર્વ કરી શકો. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (9)