રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામસ્પિંગ પાસ્તા
  2. મીઠું જરૂર મુજબ
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1આમચૂર પાઉડર
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. 1/2ચમચી સંચળ પાઉડર
  7. 1 ચમચીચાટ મસાલો
  8. તળવા માટે તેલ
  9. 2 ટેબલ સ્પૂનમેંદો
  10. 1 ચમચીચોખાનો લોટ
  11. 1/2હળદર
  12. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાસ્તાને લો. ત્યારબાદ તેને કુકર મા મીઠું નાખી તેલ નાખીને બાફી લો.

  2. 2

    હવે બાફેલા પાસ્તા ઉપર ઠંડું પાણી રેડો. ત્યારબાદ એક વાસણમાં ચોખાનો લોટ હળદર અને મેંદો નાખી મિક્સ કરો.

  3. 3

    હવે બાફેલા પાસ્તા ની અંદર મેંદાનું મિશ્રણ મિક્સ કરો.

  4. 4

    હવે ગરમ તેલમાં ફાસ પર પાસ્તા ને તળી લો.

  5. 5

    હવે એક બાઉલમાં મસાલો તૈયાર કરો લાલ મરચું ચાટ મસાલો પાઉડર,આમચૂર પાઉડર મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરો. તૈયાર છે આપણો કુરકુર મસાલો.

  6. 6

    હવે આ મસાલા ને તળેલા પાસ્તા ની અંદર મિક્સ કરો.

  7. 7

    તૈયાર છે આપણા ફૂર કુરે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

Similar Recipes