ક્રિસ્પી પકવાન (Crispy Pakwan Recipe In Gujarati)

Foram Majmudar @forammajmudar22
#PKS1#ChooseToCook
ક્રિસ્પી પકવાન (Crispy Pakwan Recipe In Gujarati)
#PKS1#ChooseToCook
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ને ચાળી લો ત્યાર બાદ એક બાઉલ મા લોટ લઇ તેમા મીઠું અજમો તેલ નુ મોણ નાખી બરાબર મિક્સ કરો ત્યાર બાદ થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કણક તૈયાર કરી લો તેને તેલ વાળો હાથ કરી બરાબર મસળી લો તેને થોડી વાર ઢાંકણ બંધ કરી રેસ્ટ આપો
- 2
ત્યાર બાદ તેના લુવા કરી પાતળા વણી લો ફોક થી કાણા પાડી લેવા જેથી તે ફુલે નહી હવે તેની એક સરખી મોટી પૂરી તૈયાર કરો
- 3
આ રીતે બધા પકવાન વણી તૈયાર કરી ગરમ ગરમ તેલમા લાઇટ ગોલ્ડન બ્રાઉન ના તળી લો આને તમે 8 દિવસ સ્ટોર કરી શકો છો
- 4
તો તૈયાર છે પકવાન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાં ની એક કચ્છી પકવાન છે. અંજાર શહેરના કચ્છી પકવાન ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દેશ વિદેશમાંથી પણ અહીંથી પકવાન લઈ જાય છે.આ પકવાન 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. પકવાનને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
ક્રિસ્પી વેજ વોનટોન (Crispy Veg Wonton Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KK Sneha Patel -
ચાપડી રાજકોટ ફેમસ (Chapdi Rajkot Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#cookpadgujarati#Cookpadindia આજે આપણે વાત કરીશું કચ્છના સ્પેશિયલ કચ્છી પકવાનની જે ત્યાંના કચ્છ ની પારંપરિક વાનગી છે. પકવાન એ કચ્છની એક વાનગી જે કચ્છ સિવાય ક્યાંય નથી મળતી અને કચ્છીઓના હૃદયમાં વસેલી છે. ભગવાનને પણ પકવાન સૌથી પ્રિય છે. એટલે થાળ ધરતી વખતે વિવિધ જાતના પકવાનો ધર્યા છે એવું ગાવામાં આવે છે. આજે પણ હજુ અન્નકૂટમાં પ્રથમ પકવાન ધરવામાં આવે છે. આમ આદિકાળથી પકવાન વાનગી અને પ્રસાદના રૂપે પ્રખ્યાત છે. પકવાનના વિવિધ સ્વાદ એક જ પકવાનના ત્રણ સ્વાદ માણી શકાય છે ચા-દૂધ-કોફી સાથે લેવાથી મીઠાઈ જેવા ઘી સાથે હલવા જેવા, ખજૂર સાથે - ટોપરા પાક જેવા તળેલા મરચાં કે, અથાણાં સાથે થેપલા જેવો સ્વાદ આવે છે. આ પકવાન ને 15 દિવસ માટે એર ટાઇટ ડબ્બા માં સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
-
દાલ પકવાન (Dal Pakwan recipe in Gujarati)
સિંધી સમાજ ની એક ખૂબ લોકપ્રિય વાનગી એટલે દાલ પકવાન...જે સવારે નાસ્તા માં અથવા લંચ માં ખવાય છે...આ રેસિપી મેં @Homechef_Payal ની રેસિપી ફોલો કરી ને બનાવી છે. Thank you Payal for this amazing recipe...#weekendchef#lunch#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ટી ટાઈમ સ્નેક્સ સ્ટીક (Tea Time Snacks Stick Recipe In Gujarati)
#cookpadનાના મોટા બધાને વેરાયટી જોઈએ છે તે પોષાક ની હોય, ભૌતિક ચીઝ વસ્તુની હોય કે ખોરાક ની.નમકીન સર્કલ, સ્ક્વેર,ટ્રાયન્ગલ આકાર મા બનાવતા જ હોઈએ છીએ. તેથી આજે મેં સ્ટીક કરી છે જેનો આકાર જોઈને જ બધાને ખાવાની ઈચ્છા થઈ જાય. Ankita Tank Parmar -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RJSદાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે. મેં પણ પહેલી વાર જ રેસીપી બનાવી પરંતુ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત શીખીએ. Dr. Pushpa Dixit -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ એક સિંધી વાનગી છે.એ નાસ્તા કે સાંજ ના ડિનર માં બનાવાય છે.જેમાં ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન સાથે સર્વ કરવામાં આવે છે.આ વાનગી નો ચાટ બનાવી ને પણ ખાય શકાય છે. Varsha Dave -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
શિયાળા ની ઋતુમાં સાંજે લગભગ બધાને ચટપટું ખાવાનું ભાવતું હોય છે તો અહીં એવીજ એક વાનગી આમતો સિંધી લોકોની પ્રખ્યાત એવી દાળ પકવાન ડીશ મેં બનાવી આપની સમક્ષ મૂકી છે. Nikita Mankad Rindani -
પકવાન (Pakwan recipe in gujarati)
#માઇઇબુક #વેસ્ટકચ્છની પ્રખ્યાત વાનગી તો દાબેલી (ડબલ રોટી) છે. પરંતુ વાત ફરસાણની હોય તો પકવાન નું નામ પ્રથમ આવે. સ્પેશિયલી કચ્છમાં મળતી આ ક્રિસ્પી વાનગી ચા સાથે ખાવામાં મજા આપે છે. ત્યારે ચાલો આજે શીખીએ કચ્છી પસ્કવાન. Urvi Shethia -
લેયર સતપડી (Leyar Satpadi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR verki puri) Sneha Patel -
પકવાન (Pakwan Recipe In Gujarati)
પકવાન એ ઘઉંના લોટમાંથી બનતી ફરસી અને ક્રિસ્પી એવી મોટી પૂરી છે જેનો ઉપયોગ દાળ પકવાન ની રેસીપી માં કરાય છે.આ ઉપરાંત પકવાનને એમ જ તળી અને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી ઘરમાં ટી ટાઈમ સ્નેક તરીકે અને નાચોસની જેમ કટ કરી અને સાલસા ડીપ તરીકે નાસ્તામાં વાપરી શકાય છે. આ ઉપરાંત તેનો અધકચરો ભૂકો કરી તેમાં ચટણી ઉમેરી ચટપટી ચાટ પણ બનાવીને મજા કરી શકાય છે.#cookpadindia#cookpadgujarati#teatimesnack Riddhi Dholakia -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati#farsan#namkin Keshma Raichura -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ સિંધિ રેસિપિ છે.આ રેસિપી માં મે ચણા ની દાળ ની જગ્યા એ મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. પણ બહુ ટેસ્ટી બને છે..#દાળપકવાન#cookpadindia#cookpadgujrati Rashmi Pomal -
દાલ પકવાન
#SFC દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે. Rekha Ramchandani -
-
-
દાલ પકવાન (Dal Pakvan in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ2#ફ્લૉર/લોટ 2દાલ પકવાન એ સિંધી લોકો ની ફેમસ વાનગી છે.. દાલ પકવાન હેવી નાસ્તો છે માટે તેઓ આને નાસ્તા માં લે છે.. ખુબ ટેસ્ટી એવી આ વાનગી તમને પણ ખુબ ગમશે.. આને લસણ ની ચટણી તથા ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કર્યું છે.. પકવાન ને તમે અગાઉ થી બનાવી સ્ટોર કરી શકો છો. જે એર ટાઈટ ડબ્બા માં દસેક દિવસ સુધી સારાં રહે છે.. Daxita Shah -
-
દાલ પકવાન (Dal pakwan recipe in gujarati)
#AM1#Dalદાલ પકવાન એ સિંધી વાનગી છે. જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં લઈ શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાળ પકવાન બને છે.ચણાની દાળ બનાવીને તેમાં ખાટી અને મીઠી ચટણી ને ઉપરથી એડ કરવી દાડમ અને ડુંગળી પણ એડ કરી શકાય છે દાલ પકવાન ને ચાટ બનાવીને પણ ખાઈ શકાય છે. Parul Patel -
દાળ પકવાન(Dal pakwan Recipe in Gujarati)
#cookpadindia#cookpad_gujદાળ પકવાન એક સૌથી પ્રખ્યાત સિંધી નાસ્તો રેસીપી છે. દાળ પકવાન મૂળરૂપે ચણાની દાળ પકોવાન ( તળેલી ભારતીય રોટલી) સાથે પીરસવામાં આવે છે. ... સામાન્ય રીતે જ્યારે દાળ પકવાન પીરસે છે, ત્યારે તેને હંમેશા સ્વીટ ચટણી, લીલી ચટણી અને ડુંગળી સાથે પીરસવામાં આવે છે. સામાન્ય રીતે પકવાન મૈદા માંથી બનાવવામાં આવે છે પણ અહી મેંદો અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવ્યા છે..મે ૧ લી વાર ટ્રાય કર્યા છે પણ ખરેખર ખુબ જ સરસ બન્યા હતા...તો જોયે આપને રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#Fam#breakfastrecipe#weekendrecipe##cookpadindia એકદમ ટેસ્ટી અને હેલ્થી રેસિપી સવાર નાં ગરમા ગરમ નાસ્તાથી મન પરફુલિત થાય અને બધાં સાથે મળી ને ખવાય તેવી વાનગી તૈયાર છે Suchita Kamdar -
More Recipes
- ત્રિકોણીય પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
- ટ્રાયંગલ મીલ્કી પરાઠા (Triangle Milky Paratha Recipe In Gujarati)
- આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16602829
ટિપ્પણીઓ