ગોટલી મુખવાસ(gotali mukhvas in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#માઇઇબુક પોસ્ટ ૯

અતિયારે કેરી ની સીઝન છે તો ગોટલા વેસ્ટ જ જતા હોય છે તો એમાથી ખુબ જ સરસ વિટામીન B12 થી ભરપુર ગોટલી નો મુખવાસ બનાવી શકાય.

ગોટલી મુખવાસ(gotali mukhvas in Gujarati)

#માઇઇબુક પોસ્ટ ૯

અતિયારે કેરી ની સીઝન છે તો ગોટલા વેસ્ટ જ જતા હોય છે તો એમાથી ખુબ જ સરસ વિટામીન B12 થી ભરપુર ગોટલી નો મુખવાસ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪૦-૫૦ કેરી ના ગોટલા
  2. ૧ ચમચીસંચળ
  3. 1 ચમચીમીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ના ગોટલા ને આ રીતે ઘોય ને ૧ દિવસ તડકા મા સુકવવા દેવા.

  2. 2

    પછી કોઈ વજન વાળી વસ્તુ થી ગોટલા ને તોડી અંદર થી ગોટલી કાડી લેવી.અને બરાબર ધોય લેવી.

  3. 3

    કુકર મા ૩ સીટી વગાડી બાફી લેવી.

  4. 4

    બફાય જાય એટલે લાંબા લાંબા ટુકડા કરી તડકા મા સુકવવા દેવી.

  5. 5

    તેલ મા બરાબર શેકી લઈ સંચળ,મીઠુ નાંખવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes