લસણ ની વધારેલી ચટણી

Jesal Akash
Jesal Akash @cook_22599599
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 20 નંગફોલેલું લસણ (લસણ ની કળી)
  2. 4 ચમચીતેલ
  3. હિંગ
  4. જીરું
  5. મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ લસણ ને વાટી લો.

  2. 2

    એક નાની કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં 1/2ચમચી હિંગ, 1/2ચમચી જીરું મૂકી વધાર કરો. વધાર થઇ જાય એટલે તેમાં વાટેલું લસણ ઉમેરી દો. તેમાં 3 ચમચી મરચું પાઉડર તથા સ્વાદ અનુસાર મીઠુ નાખો.

  3. 3

    સામગ્રી ને ગરમ થવા દો. ઠંડુ થઈ જાય એટલે તૈયાર છે પીરસવા માટે લસણ ની વઘારેલી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jesal Akash
Jesal Akash @cook_22599599
પર

ટિપ્પણીઓ

Similar Recipes