કચોરી પૂરી(kachori puri recipe in gujarati)

કચોરી પૂરી(kachori puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં આખા ધાણા, વરિયાળી, લવિંગ, મરી દાણા, તજ ના ટુકડા અને સૂકું લાલ મરચું લઇ ને તેને ડ્રાય રોસ્ટ કરવું 2-3 મિનિટ. ત્યાર બાદ ગેસ બન્ધ કરીને તેમાં હિંગ ઉમેરી ને મીક્સ કરવું. અને તે ઠન્ડુ પડે એટલે તેને મિક્સર માં પીસી ને તેનો મસાલો બનવી દેવો.
- 2
ત્યાર બાદ એક વાટકા માં તેલ લો. તે થોડુંક જ ગરમ થાય એટલે તેમાં બેસન ઉમેરી ને તેને 1 મિનિટ સુધી સેકો સુગંધ આવે ત્યાર સુધી ત્યાર બાદ તેમાં બનાવેલો મસાલો ઉમેરો અને 1 મિનિટ સુધી સેકો. ત્યાર બાદ તેને ઠંડો કરો.
- 3
ત્યાર બાદ એક વાટકા માં મેંદો અને મીઠુ લો તેમાં બનાવેલો મસાલો ઉમેરી ને મીક્સ કરો અને પાણી થી તેનો મીડીયમ લોટ બાંધો અને તને 15 મિનિટ રેસ્ટ આપવા મુકો. ત્યાર બાદ તેના ગુલ્લાં કરી ને તેને વળી લો અને ગરમ તેલ માં તળી લો.
- 4
તો તૈયાર છે આપણી પૂરી જેને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે Deepal -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#ડ્રાય નાસ્તા રેસીપી#વીકએન્ડ રેસીપી#છટ્ટ સાતમ રેસાપી Saroj Shah -
-
-
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
કચોરી (Kachori Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સગુજરાતીઓ તો નાસ્તા ખાવા અને બનાવવા માટે પ્રખ્યાત છે .અલગ અલગ હળવા અને હેવી નાસ્તા એ ગુજરાતી ઓ ની આગવી ઓળખ છે .હું આજે લાવી છું કચોરી ની રેસિપી . Keshma Raichura -
મગની દાળની ખસતા કચોરી(mag dal ni kachori recipe inGujarati)
#goldenapron3 week 25#માઇઇબુક Karuna harsora -
-
-
-
ડ્રાઇ કચોરી (dry- kachori recipe in gujarati)
#સ્નેક્સ#વિકમીલ૧#goldenapron3#week22#namkeen Yamuna H Javani -
-
-
-
-
-
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#ST#chat recipe#ઇન્દોર ના સ્ટ્રીટફુડ#ઇન્દોર ના રાજવાડા ની સ્પેશીયલ કચોડી ચૉટ..#SF Saroj Shah -
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2પહેલા તો મહારાષ્ટ્ર ની બાકરવડી બોલાતી અને વખણાતી..પછી ગુજરાતી માં આવી એટલે ભાખરવડી શરૂ થઈ અને ટેસ્ટ માં ખટમીઠી થવા લાગી..પણ ગમે તે કહો આ વાનગી બહુ જ ટેસ્ટી બને છે ચાહે એ મહારાષ્ટ્ર ની હોય કે ગુજરાત ની..મે આજે ટ્રાય કરી છે. Recipe ઇઝી રીતે બનાવી છે, જોવો અને તમે પણ જરૂર બનાવજો Sangita Vyas -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR9Week9#cookpadindia#cookpadgujarati Unnati Desai -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
Post 6#goldenapron2#વીક 10#રાજસ્થાની રાજસ્થાન આવે એટલે કચોરી તો તરત જ દિમાગમાં આવી જાય. બધા લોકો ને મેગ દાળ ની કચોરી ભાવતી જ હોય છે. હું તો જયારે શ્રીનાથજી જાવ ત્યારે આ કચોરી ખાવા નો એક પણ મોકો નથી છોડતી. તો ચાલો જોઈએ આ કચોરી કેમ બને છે. Komal Dattani -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ