વેજ કીમા મસાલા (Veg Kheema Masala Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપગાજર
  2. 1/2 કપકોબીજ
  3. 1/2 કપકેપ્સીકમ
  4. 1/2વટાણા
  5. 1 કપડુંગળી
  6. 1 કપટામેટાં પ્યુરી
  7. 1ચમચો આદુ,મરચા,લસણ ની પેસ્ટ
  8. 1 કપપનીર
  9. 3ચમચા તેલ
  10. 1તમાલપત્ર
  11. 2સુકા લાલ મરચા
  12. 1 ચમચીજીરુ
  13. 1/2 ચમચીહીંગ
  14. 1/2 ચમચીહળદર
  15. 2 ચમચીલાલ મરચુ
  16. 2 ચમચીધાણાજીરુ
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1 ચમચીનમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા વેજીટેબલ અને ડુંગળી જીણા કાપી લો અને ટામેટાં ની પ્યુરી કરી લો આદુ મરચા ની પેસ્ટ કરી લો હવે કોબીજ,ગાજર,વટાણા મા પાણી અને થોડુ નમક નાખી બાફી લો

  2. 2

    હવે તેલ ગરમ થાય એટલે તમાલપત્ર,સુકા લાલ મરચા,જીરુ,હીંગ નાખો હવે તેમા ડુંગળી,કેપ્સીકમ,આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખો ડુંગળી થોડી બા્ઉન થાય એટલે તેમા ટામેટા પ્યુરી,હળદર,લાલ મરચુ,નમક,ધાણાજીરુ,ગરમ મસાલો નાખો ૫ મીનીટ ગે્વી થવા દો હવે તેમા બાફેલા વેજીટેબલ પાણી સાથે નાખી દો

  3. 3

    હવે બરાબર હલાવી છીણેલુ પનીર નાખો અને બરાબર મીક્સ કરી લો

  4. 4

    તૈયાર છે વેજ કીમા મસાલા રોટી,પરાઠા,પાંઉ,રાઇસ સાથે સવઁ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes