સ્પાયસી સેઝવાન ઢોસા

Khushali Dhami
Khushali Dhami @cook_20002946
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ- ઢોસા નું ખીરું
  2. કપ- બાફેલી મકાઈ
  3. કપ- કેપ્સીકમ
  4. કપ- ડુંગળી
  5. ૧/૨ કપ- આદુ લસણ ની પેસ્ટ
  6. ૧/૨કપ- સેજવન સોસ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ટે ચમચી- ચીલી ફ્લેક્સ
  9. ટે ચમચી- ઓરેગાનો
  10. કપ- ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો અને તેને સાંતળો. પછી તેમાં કોર્ન અને કેપ્સકમ ઉમેરી તેમાં મીઠું અને મરી પાઉડર મિક્સ કરી ત તેને હલાવો. પછી તેમાં થોડો સેજવન સોસ નાખી સરખું મિક્સ કરો.

  2. 2

    હવે એક પેનમાં થોડું તેલ લગાવી તેમાં ઢોસા નું ખીરું પાથરી એક બાજુ ગરમ થાય એટલે તેમાં બટર લગાવી તેમાં વેજીટેબલ પાથરી તેના ઉપર ચીઝ નાખી તેનો રો કરવો.

  3. 3

    સરવિગ પ્લેટ માં રોલ રાખી તેની ઉપર ચીઝ નાખી ગરનીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushali Dhami
Khushali Dhami @cook_20002946
પર

ટિપ્પણીઓ

Similar Recipes