ચીઝ મકાઇ રોલ કટ ઢોસા(cheese corn roll cut dosa recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામઢોસા નું ખીરું
  2. ૨ કપબાફેલી મકાઇ
  3. ૧ નંગકેપ્સીકમ
  4. ૩-૪ નંગ ડુંગળી સમારેલી
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ ચમચીટામેટા કેચપ
  8. જરૂર મુજબમીઠું,બટર,ચીઝ,કોથમીર લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તવી પર ઢોસો પથારી લો,હવે તેના પર ચપ્પુ વડે કાપા પાડી લો.હવે તેના પર બટર લગાડી મરચું,ગરમ મસાલો,કાંદો,કેપ્સીકમ નાંખો.(ગેસ ની આંચ ધીમી રાખવી.)

  2. 2

    હવે તેના પર મકાઇ,મીઠું,કોથમીર,લીલું લસણ,કેચપ નાંખી તવેથા ની મદદ થી મિક્ષ કરી લો.હવે તેના પર ચીઝ છીણી લો. ચીઝ મેલ્ટ થાય પછી રોલ કરી લો.

  3. 3

    હવે રોલ પર ચીઝ છીણી લો.તેમજ ચટણી,સંભાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes