કોર્ન ચીઝ બોલ (Corn Cheese Ball recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#GA4
#week9
#fried
કોર્ન ચીઝ બોલ એક એવી વાનગી છે જે નાના મોટા સહુ ને ખૂબ જ પ્રિય હોય છે.

કોર્ન ચીઝ બોલ (Corn Cheese Ball recipe in Gujarati)

#GA4
#week9
#fried
કોર્ન ચીઝ બોલ એક એવી વાનગી છે જે નાના મોટા સહુ ને ખૂબ જ પ્રિય હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
2 લોકો
  1. ૧.૫ કપ બાફેલા બટાકા નો માવો
  2. ૧/૨ કપબાફેલી અમેરીકન મકાઈ ના દાણા
  3. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  4. 1 ચમચીમરી પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૨૫૦ ગ્રામ ચીઝ
  7. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  8. ૧/૨ ચમચીઓરેગાનો
  9. ૨ નંગઝીણી સમારેલાં લીલા મરચાં
  10. કોર્નફ્લોર નું મિશ્રણ
  11. ૨ ચમચીમેંદો
  12. ૧ ચમચીકોર્નફ્લોર
  13. ૧/૪ ચમચીચીલી ફ્લેક્સ
  14. ૧/૪ ચમચીઓરેગાનો
  15. મીઠું સ્વાદમુજબ
  16. બ્રેડ ક્રમસ્ અથવા ટોસ્ટ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ના માવા મા મકાઈ નાખી બધો મસાલો અને ૧/૪ કપ છીણેલું ચીઝ નાખી મિક્ષ કરી આ રીતે ગોળા વાળી લેવાં

  2. 2

    હવે હાથ થી થેપી વચ્ચે ચીઝ નો ટુકડો મૂકી સીલ કરી

  3. 3

    કોર્નફ્લોર મી સ્લરી માટે મેંદો કોર્નફ્લોર એમાં ઓરેગાનો મીઠું ચીલી ફ્લેક્સ નાખી મિક્ષ કરી મીડીયમ ખીરૂતૈયાર કરવું કોર્નફ્લોર ની સ્લરી માં બોળી ટોસ્ટ ના ભૂકા મા રગદોળી લેવું

  4. 4
  5. 5

    હવે ગરમ તેલ માં તળી લેવાં

  6. 6

    હવે કેચઅપ અને મેઓનીઝ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes