રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ખીરું લો બાદ તેમાં મીઠું અને પાણી જરૂર પ્રમાણે નાખો બાદ એક નોનસ્ટિક લો તેને ગેસ પર મુકો ગ્રામ થાય એટલે તેમાં ખીરું નાખી ઢોસો પાથરો ગેસ ધીમો રાખવો.
- 2
થોડી વાર બાદ તેના પર ચોકલેટ સોસ પાથરો ચીઝ ને ખમણી લો અને જેલી મુકો એક દમ કડક થવા દો.
- 3
બાદ પ્લેટ માં મુકી ઉપર થી ચીઝ અને ચોકલેટ ખમણી લો બાદ જેલી અને કાજુ મુકો ચોકલેટ સોસ થી સજાવટ કરો બાદ ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફડ ચોકલેટ ઢોસા
#સાઉથ આપણે ચોકલેટ બ્રાઉની વીથ આઈસક્રીમ ઘણી વાર ટ્રાય કરી છે અને બધાને ખૂબ પ્રિય હોય છે તો આજે આપણે સ્ટફડ ચોકલેટ ઢોસા વીથ આઈસક્રીમ બનાવી Krishna Rajani -
-
-
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
ઓરિયો ચોકલેટ બોલ્સ
#મીઠાઈ આ બોલ્સ મે રક્ષાબંધનમાં બનાવ્યા હતા નાના બાળકો માટે.. ખુબ જ ઓછા સમયમાં અને તેને ખૂબ જ પસંદ આવ્યા તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકો ખુશ થઈ જશે... Kala Ramoliya -
-
-
પીઝા ઢોસા
#સાઉથ#ઇબુક#day20ઢોસા નું બીજુ એક નવુ રૂપ પીઝા ઢોસા ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય અને નાના મોટા સૌને ભાવશે તો જરૂર બનાવજો Sachi Sanket Naik -
-
-
-
ચીઝ સ્પ્રિંગ રોલ ઢોસા
#ઇબુક૧#૨૬અત્યારે ઢોસા માં પણ અલગ અલગ ફ્લેવર્સ ના બનાવવામાં આવે છે. વિવિધ વેરાયટી માં સ્પ્રિંગ રોલ ઢોસા ખૂબ જ પોપ્યુલર છે. Chhaya Panchal -
-
-
-
-
-
ચોકલેેટી કાજુપાન
#ફ્રુટ્સ#ઇબુક૧પોસ્ટ 40મેં આજે કોન્ટેસ્ટ ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ્સ માટે કાજુ નો ઉપયોગ કર્યો છે કાજૂને પાનની સાથે મિક્સ કરીને અને સાથે ચોકલેટ મિક્સ કરીને એક નવી જ રેસિપી બનાવી છે જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (Cheese Chocolate Sandwich Recipe In Gujarati)
#NFRKid's favorite lunch box recipe. Parul Patel -
-
ચોકલેટ મફિન્સ
#બર્થડેતમારા બાળક ના જન્મદિન ના પ્રસંગ નિમિતે બનાવો આ સરળ ચોકલેટ મફિન્સ. આ એક પ્રકાર ની બેકરી આઇટમ છે. આ કપ કેક જેવી જ હોય છે પણ તેમાં આઇસિંગ કે ફ્રોસ્ટિંગ હોતું નથી. તમે આ મફિન્સ ને ૫-૬ દિવસ સુધી ઓરડા ના તાપમાને રાખી શકો છો. Anjali Kataria Paradva -
-
-
સેઝવાન ચીઝ ઢોસા (schezwan Cheese Dosa Recipe in Gujarati)
#GA4 #Week3 ઢોસા નાના મોટા બધા ને ભાવે છે.મારી દિકરી ને ચીઝ ઢોસા ખુબજ ભાવે છે. Apeksha Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12077230
ટિપ્પણીઓ