મસાલા ખાખરા(masala khakhra in Gujarati)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

મસાલા ખાખરા(masala khakhra in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 4/6 નંગખાખરા
  2. 2 ચમચીગ્રીન ચટણી
  3. 1લીંબુનો રસ
  4. 2 ચમચીસોસ
  5. 3 ચમચીસાલસા સોસ
  6. 1 નાની કટોરીવેજીટેબલ સલાડ
  7. 3ચીઝ ક્યુબ
  8. 1 ચમચીpiri piri પાઉડર
  9. 1/2 ચમચીમરી પાઉડર
  10. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ખાખરા ઉપર એક ચમચી સોસ નું લેયર કરો તેના પર ટોમેટો સોસ લેયર કરો અડધા લીંબુનો રસ નીચોવી લીંબુ ના છોત્રાથી ખાખરા પર ફેલાવી દો

  2. 2
  3. 3

    તેના પર મરી ભભરાવો ચાટ મસાલો ભભરાવો piri piri મસાલો ભભરાવો ત્યારબાદ ચીઝ ક્યૂબ ખમણી ને રેડી કરો

  4. 4

    એક બીજો ખાખરો લઈને આ સલાડ વાળો ખાખરો તેના પર મૂકી પીઝા ની જેમ કટ કરો ખાખરો રેડી થાય કે તરત જ ખાઇ લેવો પડે છે નહીં તો આ ખાખરો ભીનો થઈ જાય છે એ માટે નીચે બીજો ખાખરો મુકવાનો કહિયું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

ટિપ્પણીઓ

Similar Recipes