ગાર્લિક સલાડ(garlic salad recipe in Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

#માઇઇબુક
પોસ્ટ18

ગાર્લિક સલાડ(garlic salad recipe in Gujarati)

#માઇઇબુક
પોસ્ટ18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીઘી
  2. 1/4 ચમચીજીરૂ
  3. 1ગાજર
  4. 1કેપ્સિકમ
  5. 1 વાટકીકોબી
  6. 2ડુંગળી
  7. 8કળી લસણ
  8. 2તીખા મરચા
  9. 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1/4 ચમચીઓરેગાનો
  11. ચપટીમરી પાઉડર
  12. નીમક જરૂર મુજબ
  13. 1/2ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાક ને એક ઈંચ નાં સરખા પીસ કરી લેવા પછી કડાઈ માં ઘી મૂકી એમાં જીરૂ નાખવુ લસણની પેસ્ટ નાખવી પછી બધા શાક નાખવા

  2. 2

    નીમક ચિલિફ્લેક્સ નાખવા ઓરેગાનો મરી પાઉડર નાખી મીક્સ કરવુ બોવ ચડવા નથી દેવાનું બરાબર મીક્સ કરી લેવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

ટિપ્પણીઓ

Similar Recipes