ચટપટી ચટણી(chutney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરી ને ઝીણી ખમણી વડે ખમણ કરી લો. ત્યારબાદ તે ખમણ ને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ એક કડાઈમાં ક્રશ કરેલી કેરી નાખો. તેમાં મીઠું હળદર નાખી હલાવો. થોડું ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ ઉમેરો. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં મરચું પાઉડર ઉમેરો. તીખી-મીઠી ચટણી થેપલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#GA4#week12#peanutsસીંગદાણા તીખા મરચાં અને કેપ્સિકમ ની ચટણી કોઈપણ બાઈટ એટલે કે વેફર્સ, ચોળાફળી,સોયા સ્ટીક ,સોજી સ્ટીક ની સાથે ખુબ જ સરસ લાગે છે. Dr Chhaya Takvani -
સ્પાઇસી આમ પાપડ(spicy aam papad recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3# week 23 #પઝલ વર્લ્ડ પાપડ#માઇઇબુક#પોસ્ટ ૧૩ Hetal Vithlani -
-
કાચી કેરી -લસણની ચટણી (kachi Keri lasan ni chutney recipe in guj
#goldenapron3 #week 17 #સમર /ઉનાળો Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
કેરી ડુંગળી ની ટેન્ગી ચટણી (Mango onion chutney Recipe In Gujarati)
#goldenapron3#week17#puzzle word _mangoઆ ચટણી એકદમ ઓછી સામગ્રી થી ફટાફટ બનાવી શકાય અને ટેસ્ટ મા બેસ્ટ .રોટલી,પુરી,પરાઠા સાથે ભજીયા, ચીપ્સ સાથે સર્વ કરાય. Nilam Piyush Hariyani -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
ગ્રીન ચટણી સેન્ડવિચ. પકોડા. સમોસા. ભેળ. દહીંવડા વગેરે મા આ ચટણી બહુજ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week4#ચટણીRoshani patel
-
-
-
-
-
-
-
-
-
ડુંગરી કેરી ની ટેસ્ટી ચટણી (Dungali keri ni chutney recipe in gujarati)
#goldenapron3#week16 Naina Joshipura -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12953844
ટિપ્પણીઓ