મસાલા ચણાદાળ

mamta d
mamta d @cook_22484544

#goldenapron3 #week22 નમકીન

મસાલા ચણાદાળ

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3 #week22 નમકીન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ ગ્રામ ચણાની દાળ
  2. 3વાટકા પાણી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2ચમચી મરચું
  5. 1/4 ચમચી હળદર
  6. 1/2ચમચી ગરમમસાલો
  7. 1/2ચમચી ચાટ મસાલો
  8. 1/2 લીંબુ
  9. 1/2 ટમાટર
  10. તેલ તળવા માટે
  11. કોથમીરથી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળો પલડી જાય એટલે એક નેપકીન મા કોરી કરો

  2. 2

    ત્યારબાદ તેને તેલમાં તળી નાખો અને તેના ઉપર મીઠું મરચું હળદર ગરમ મસાલો લીંબુ ચાટ મસાલો ટમાટર આ બધું ઉમેરો ને સરખી રીતે મિક્સ કરો અને ત્યારબાદ કોથમીર નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mamta d
mamta d @cook_22484544
પર

Similar Recipes