છોલે કબાબ (chole kabab in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં છોલે ચણા લો તેમાં મીઠું અને મસાલા નાખી મિક્સ કરી લો. તેમાં બાફેલા બટાકા અને કોથમીર નાખી મિક્સ કરી લો. છેલ્લે તેમાં જરૂર પ્રમાણે બેડ નો ભુક્કો નાખી મિક્સ કરી લો. તેના કબાબ વાળી લો. દસ મિનિટ માટે ફીજમા મૂકી દો.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં કબાબ ને બેડના ભૂક્કો મા રગદોળી લો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. તો તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી છોલે કબાબ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
છોલે પૂરી(chole puri in Gujarati)
#goldenapron3#week23(પાપડ)#માઇઇબુક#post 10#વિકમીલ1 Shyama Mohit Pandya -
-
છોલે ભટુરે(chole bhutre recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#ફલોર અને લોટ#માઇઇબુક#પોસ્ટ26છોલે ભટુરે એ દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પણ છોલે એ પંજાબી લોકો ની જાન છે. છોલે માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. પંજાબી છોલે, અમૃતસરી છોલે... અને છોલે એક એવી ડિશ છે તમે તેને ગમે તેની સાથે સવૅ કરો તે દરેક સાથે ટેસ્ટી લાગે છે. એ પછી ભટુરે હોય કે પછી નાન, પરાઠા કે કુલચા..... Vandana Darji -
-
-
લો કેલેરી ટિકકી/કબાબ(low calorie Tikki/kabab)
#goldenapron3Week22ઓટ્સ# વીક્મીલ1તીખી#માઇઇબુકપોસ્ટ7 Chhaya Thakkar -
-
-
-
-
-
-
પંજાબી છોલે મસાલા (punjabi chole masala recipe in gujarati)
આ વીક ની મારી ૩જી પોસ્ટ છે..પંજાબી છોલે મસાલા. Tejal Rathod Vaja -
-
-
-
છોલે પરાઠા(Chole paratha recipe in Gujarati)
છોલે બહું જ ઇઝીલી અને જલદીથી બની જાય છે. અમારા ઘરમાં તો બધા ને બહું જ પસંદ છે તો હુ આ રેસીપી તમારી સાથે શેર કરું છું. megha vasani -
આલુ ટિક્કી છોલે ચાટ(Aalu tikki chole chat recipe in Gujarati)
#GA4#Week-6ચાટ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાયપછી ગમે તે ચાટ હોય મે આલુ ટિક્કી બનાવી છે ને છોલે બનાવ્યા છે તેની ચાટ બનાવી છે ખુબજ ટેસ્ટી બને છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati)
#MW2No onion, no garlic....Jain Punjabi chhole..... Ruchi Kothari -
-
પંજાબી છોલે (Punjabi Chole Recipe in Gujarati)
#MW2#Panjabi_chhole#CookpadIndia#COOKPADGUJRATI છોલે ચણા એ પંજાબ પ્રાંત સાથે જોડાયેલા છે. એ પંજાબ ની ઓળખ છે. જે પૂરી, ભટુરે , કુલચા કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકાય છે. માં વઘારેલા અને તેમાં અનારદાના નો ઉપયોગ કરી ને મેં એકદમ ફ્લેવર્સ ફુલ પંજાબી છોલે મસાલા તૈયાર કરેલ છે. Shweta Shah -
-
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#LB- બાળકો માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે, પરંતુ તેઓને પ્રોટીન યુક્ત ખોરાક આપવો દર વખતે સરળ નથી હોતો..😀 અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરતા રહેવું પડે છે. અહીં છોલે ચણા ચાટ બનાવેલ છે જે બાળકો માટે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ છે.. Mauli Mankad -
છોલે ચણા ચાટ (chole chana chaat recipe in gujarati)
#GA4#Week6#chole chana#chatકઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.. એમાંય છોલે ચણા બાળકો ને ખુબ જ ગમે.. મેં છોલે ચણા બનાવવા માટે ચણા પલાળેલા એમાં થી થોડા પલાળેલા ચણા નો ઉપયોગ કરી ચટપટી અને ઝટપટ તૈયાર થતી છોલે ચણા ચાટ બનાવી છે.. ફટાફટ ખાવા બનાવી શકાય.. Sunita Vaghela -
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
કબાબ આમ તો નવાબ લોકો ની વાનગી હોય છે તેમાનો શાકાહારી કબાબ એટલે હરાભરા કબાબ. આમાં પાલક નો ઉપયોગ થાય છે જેથી સુંદર કૂદરતિ લીલો રંગ આવે છે. સાથે બાફેલા બટેકા લેવામાં આવે છે, બટેકા ને બદલે મગ ની મોગર દાળ કે ચણા ની દાળ નો પણ ઉપયોગ કરી શકાય છે. Dhaval Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13013060
ટિપ્પણીઓ