ઓટ્સ ના ઢોકળા(oats dhokla recipe in Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414

ઓટ્સ ના ઢોકળા(oats dhokla recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઓટ્સ
  2. 1 વાટકીદહીં
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1 ચમચીઆદુ-મરચા ની પેસ્ટ
  5. જરૂર મુજબ પાણી
  6. 1 ચમચીકોથમીર
  7. 1 ચમચીતેલ
  8. 1/2ચમચી રાઈ
  9. 1/2ચમચી જીરું
  10. 1/2ચમચી તલ
  11. ચપટીહિંગ
  12. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઓટસ ને એક બાઉલ માં લો

  2. 2

    હવે તેમાં દહીં અને જરૂર મુજબ પાણી નાખી ને ઢોકળા જેવું ખીરું રેડી કરી લેવું અને 30 મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખો

  3. 3

    હવે તેમાં મીઠું,આદુ,મરચાં ની પેસ્ટ,કોથમીર અને સોડા નાખી ને મિક્ષ કરી લેવું

  4. 4

    અને ઢોકડીયા માં સ્ટીમ કરવા મૂકવું થઈ જાય વઘારીયા માં તેલ,રાઈ,જીરું,તલ નાખી ને હિંગ નાખી ને આ વઘાર ને રેડી થયેલા ઢોકળા પર નાખો

  5. 5

    તો રેડી છે આપણા હેલ્દી ઓટ્સ ના ઢોકળા એને ગરમાં ગરમ ખાવા ની મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

ટિપ્પણીઓ

Similar Recipes