સમર કુલ શેરડીનો જ્યુસ (જ્યુસ)

Dipa Vasani
Dipa Vasani @dipa

#goldenapron3#week20#માઇઇબુક#પોસ્ટ ૬#વીકમીલ૨#sweet

સમર કુલ શેરડીનો જ્યુસ (જ્યુસ)

#goldenapron3#week20#માઇઇબુક#પોસ્ટ ૬#વીકમીલ૨#sweet

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીગોળ
  2. 3 ગ્લાસઠંડું પાણી
  3. 1 ચમચીલીંબુનો રસ
  4. ચપટીસૂંઠ પાઉડર
  5. સ્વાદ મુજબ સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ગોળ લઇ તેમાં થોડું પાણી ઉમેરી તેને 15 મિનિટ ઓગાડવા મૂકી રાખો

  2. 2

    હવે તેમાં 15 મિનિટ પછી ત્રણ ગ્લાસ ઠંડું પાણી ઉમેરી બોસ ફેરવી લો

  3. 3

    હવે તેમાં એક ચમચી લીંબુનો રસ ચપટી સૂંઠ પાઉડર અને સ્વાદ મુજબ સંચળ પાઉડર ઉમેરી ફરીથી બોસ ફેરવી લેવું

  4. 4

    આ જ્યુસ ગરમીમાં ઠંડો ઠંડો સર્વ કરવાથી ગરમીથી રાહત આપે છે તથા ગોળ માંથી બનેલો હોવાથી આર્યન ની કમી પણ પૂરી કરે છે તો તૈયાર છે homemade શેરડી juice

  5. 5

    તો સાવ કરું છું સમરકુલ‌ homemade શેરડી જ્યુસ ગોળ માંથી બનેલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipa Vasani
પર

Similar Recipes