મોસંબી જ્યુસ

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 કિલોમોસંબી
  2. 1 ચમચીદળેલી ખાંડ
  3. 1/4 ચમચીસંચળ પાઉડર
  4. થોડાબરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તાજી મોસંબીનો ને ધોઈ લો.

  2. 2

    હવે મોસંબીના ચાર કટકા કરો. મોસંબીનો રસ કાઢવાનું મશીન લો.

  3. 3

    હવે વારાફરથી બધા કટકા મશીન માં નાખો અને હેન્ડ મશીન થી મોસંબીનો રસ કાઢો.

  4. 4

    હવે બધી મોસંબીનો રસ કઢાઈ જાય એટલે એક તપેલી લઈ બધો જ રસ ગરણી વડે ગાળી લો.

  5. 5

    ત્યારબાદ તેની અંદર સંચળ પાઉડર,બરફના ટુકડા અને ખાંડનો પાઉડર નાખો.

  6. 6

    તૈયાર છે મોસંબીનો જ્યૂસ તો સર્વિંગ ગ્લાસ લઈ,એની અંદર મોસંબીનો તાજો રસ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર

Similar Recipes